GSRTC ડ્રાઈવર ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવરની કુલ 4062 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને તારીખ 6 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની થશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે, ડ્રાઇવરની આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓ ની માહિતી શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ અરજી કરવાની ફી તેમ જ અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે.
શૈક્ષણિક લાયકાત
જીએસઆરટીસી ની આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે 12 પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જરૂરી છે આ ઉપરાંત લાયકાતને લગત સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશનની સૂચનાઓને અવશ્ય વાંચવી
પગાર ધોરણ
પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાઇવર કક્ષામાં પાંચ વર્ષ માટે 18,500 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથા કે લાભો સિવાયના કોઈ પણ બધા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થઈ હતી ડ્રાઇવર કક્ષાનો નિગમોમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે
ઉંમર મર્યાદા
25 થી 34 અનામત વર્ગના ઉમેદવારોને ઉકલી વહી મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે
અરજી કેવી રીતે કરવી
- યોગ્ય લાયકાત તો ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ ઓજસ ની ઓફીશીયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈ ડ્રાઇવર ની ભરતી પર ક્લિક કરવું
- ત્યારબાદ તેમાં માગવામાં આવેલ જરૂરી તમામ માહિતી ભરવી અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા
- ઓનલાઈન ફીની ચૂકવણી કરવી
- ભરાઈ ગયેલ અરજી ફોર્મ ની ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ મેળવવી
અગત્યની તારીખો
- અરજી શરૂ થયા તારીખ : 07/08/2023
- અરજી કરવાની અંતિમ તારીખ : 06/09/2023
અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |