WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC Requirements 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી.

VMC Requirements 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પદો માટે કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ 28 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી લગત સંપૂર્ણ માહિતી જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત , સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ ,અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વિગત, વય મર્યાદા , અરજી કરવાની અગત્યની તારીખ, તેમજ ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
કુલ ખાલી જગ્યાઓ172
નોકરીનું સ્થળવડોદરા
અરજી કરવાની તારીખ9 ઓગસ્ટ 2023 થી 28 ઓગસ્ટ 2023 સુધી
અરજીનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટની માહિતી

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગાયનેકોલોજીસ્ટ , પીડિયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, એક્સરે ટેકનિશિયન, લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્મસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હોય માટે શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપવામાં આવેલ ઓફિશિયલ નોટિફિકેશન ને વાંચવું

સિલેક્શન પ્રોસેસ

આ ભરતીમાં અરજી ની સંખ્યા ના આધારે ઉમેદવારને પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે સંસ્થા દ્વારા જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુનો નિર્ણય લેવામાં આવશે

ખાલી જગ્યાઓની માહિતી

  • ગાયનેકોલોજિસ્ટ 05
  • પીડિયાટ્રીશિયન 05
  • મેડિકલ ઓફિસર 10
  • એક્સરે ટેકનીશીયન 02
  • લેબોરેટરી ટેકનીશીયન 24
  • ફાર્માસિસ્ટ 20
  • સ્ટાફ નર્સ. 35
  • mphw 36
  • fhw 35

અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  2. હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરો
  3. હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડીટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  4. ત્યારબાદ ઓનલાઇન ફી ની ચુકવણી કરો
  5. ફોર્મ વાંચી લીધા બાદ સંપૂર્ણ વિગતો સાચી હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  6. ઉપરના સ્ટેપ અનુસરવાથી તમારુ ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  7. ભરાઈ ગયેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી

અગત્યની લિંક

VMC ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
VMC ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે :અહીં ક્લિક કરો

Leave a Comment