WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર 2023:

Central Bank of India SO requirement 2023: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર 2023

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદ માટે 192 ખાલી પડી રહેલી જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારોએ 19 નવેમ્બર 2023 સુધી ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તમને આ આર્ટિકલ દ્વારા આ ભરતી લગત સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, સિલેક્શન પ્રોસેસ, અરજીની ફી, ઉંમર મર્યાદા તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ વગેરે…. આ સંપૂર્ણ માહિતી મારુ ગુજરાત ભરતી.in ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. નિયમિત સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં તેમ જ અમારી વેબસાઈટ મારું ગુજરાત ભરતી. ઈન ની નિયમિત મુલાકાત લેવી.

Central Bank of India SO requirement 2023

સંસ્થાનું નામ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટ નું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)
ખાલી જગ્યાઓ192
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની અંતિમ તારીખ 19 નવેમ્બર 2030
ઓફિસિયલ વેબસાઈટhttps://centralbankofindia.co.in
અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઉમેદવારને વિનંતી છે કે જાહેરાતમાં આપેલી સૂચનાઓને વાંચ. central bank of india દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે..

ઉમર મર્યાદા

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, જેથી દરેક ઉમેદવારોને વિનંતી છે કે ઉંમર મર્યાદાની માહિતી માટે નીચે આપવામાં આવેલ સત્તાવાર જાહેરાતને અવશ્ય વાંચે

અરજી ફી

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઇન ફી ની ચુકવણી કરવાની થશે, જેમાં જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલી છે, જ્યારે એસસી,એસટી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 175 ભરવાની થશે.

અગત્યની તારીખો

આ ભરતીમાં માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 28 ઓક્ટોબર 2023 થી શરૂ કરવામાં આવેલી છે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 19 નવેમ્બર 2023 છે ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની થશે

સિલેક્શન પ્રોસેસ

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ફિટનેસ

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ.

  1. નીચે આપેલ ઓફિસીયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી અને વાંચો તેમાં આપેલા સુચનાઓ અને શૈક્ષણિક લાયકાતને વાંચો અને તમે ઓનલાઈન અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં તે તપાસો
  2. આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ https://centralbankofindia.co.in/en પર જવાનું થશે
  3. ત્યારબાદ તમારે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું થશે અને મળેલ આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થવું
  4. ત્યારબાદ જે ભરતી માટે અપ્લાય કરવા માંગતા હોય તેના પર જઈ ક્લિક કરો અને તમારી જરૂરી તમામ માહિતી ભરો
  5. ઓનલાઇન ડોક્યુમેન્ટ ને અપલોડ કરો
  6. ઓનલાઇન માધ્યમથી ફી ચૂકવો
  7. ભરેલ માહિતી ને સબમીટ કરો અને અરજી ની પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

સત્તાવાર નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment