WhatsApp ગ્રૂપમાં જોડાવો!

UGVCL Bharti 2023: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

UGVCL Bharti 2023: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મદદનીશ કાયદા અધિકારીની ખાલી પડી રહેલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન વેબસાઈટ www.ugvcl.com મારફતે છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે. ઉમેદવારો ઓફિસયલ વેબસાઈટ મારફતે 16 નવેમ્બર 2023 11: 59 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

આ આર્ટીકલ દ્વારા તમને આ ભરતી લગત વિગતવાર માહિતી મળી રહેશે, જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિકલાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, અરજી કરવાની રીત, અરજીની ફી, તેમજ અરજી કરવાની અગત્યની તારીખ વગેરે. આ ભરતી લગત સંપૂર્ણ માહિતી મારુ ગુજરાત ભરતી. ઈન ની ટીમ દ્વારા તૈયાર કરી મૂકવામાં આવેલી છે. આવી ભરતી લગત અવનવી માહિતી નિયમિત મેળવવા માટે ડેઇલી અમારી વેબસાઈટ મારુ ગુજરાત ભરતી.in ની મુલાકાત લેવી અને માહિતી સારી લાગે તો તમારા દરેક મિત્રોના ગ્રુપમાં અવશ્ય શેર કરવી. નિયમિત માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં નીચે લિંક આપેલી છે તેમાં જોઇન થઈ જવું. ચાલો જાણીએ યુ જી વી સી એલ દ્વારા બહાર પાડવામાં આવેલી કાયદા અધિકારીની નવી ભરતી ની વિગતવાર માહિતી.

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી 2023

ભરતી સંસ્થા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ
પોસ્ટનું નામમદદનીશ કાયદા અધિકારી
ખાલી જગ્યાઓજરૂરિયાત મુજબ
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટwww.ugvcl.com
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

પાત્રતાના નિયમો

  • સરકાર માન્ય યુનિવર્સિટી માંથી ફુલ ટાઈમ રેગ્યુલર કોર્સ સાથે અથવા કાયદામાં પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ સાથે ઓછામાં ઓછા ૫૫ ટકા માર્ક સાથે વિશેષ એલએલબી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ
  • કોર્પોરેટ સેક્ટર/ જાહેર ક્ષેત્ર /પાવર સેક્ટરમાં અથવા કોર્ટ ઓફ લો માં એડવોકેટ તરીકેનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ
  • અંગ્રેજી ભાષા પર સારી કમાન્ડ, કાનૂની ડ્રાફ્ટિંગમાં કુશળતા અને જ્ઞાન, કોર્ટ પ્રક્રિયાનું જ્ઞાન, બ્રીફિંગ અને કમ્પ્યુટર ઓપરેશન્સ નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • પાત્રતાના વધુ નિયમો માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચવું

ઉમર મર્યાદા

  • આ ભરતી માં અરજી કરવા માટે આ સુરક્ષિત કેટેગરીના ઉમેદવારો ની ઉંમર જાહેરાત ની તારીખે 35 વર્ષ.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રી દ્વારા મળવાપાત્ર ઉંમરમાં છૂટછાટ મળશે
  • વિભાગીય ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ ધ્યાનમાં લેવામાં આવશે

પગાર ધોરણ

ઉમેદવારોનું સિલેક્શન થયા બાદ કંપનીના નિયમો અનુસાર 45400- 1,01,200 નો મૂળ પગાર ઉપરાંત અન્ય મળવાપાત્ર ભથ્થા ચૂકવવામાં આવશે.

અરજી ફી

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી માં અરજી કરવા માગતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી ફી ચૂકવવાની થશે જેમાં UR અને SEBC ઉમેદવાર માટે રૂપિયા 500 (GST સહિત) તેમજ SC અને ST કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી માટે રૂપિયા 250 (GST સહિત) ભરવાના થશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. પાત્ર અને રથ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી તમામ વિગતો વાંચવી અને પોતે આ ભરતી માટે લાયકાત ધરાવે છે કે નહીં તે તપાસવું
  2. ત્યારબાદ સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://www.ugvcl.com પર જવાનું થશે.
  3. યુજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ કરિયર સેક્સનમાં જવાનું રહેશે
  4. અહીં તમારી સામે યુજીવીસીએલમાં ચાલતી અવનવી તમામ ભરતી અને રીઝલ્ટ વિશેની તમામ માહિતીઓ ઉપલબ્ધ થશે જેમાં “આસિસ્ટન્ટ લો ઓફિસર” પર ક્લિક કરવાનું રહેશે
  5. અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  6. ઓનલાઇન પેમેન્ટની ચુકવણી કરો
  7. અરજી ફોર્મ ને સબમિટ કરો અને ભરેલ ફોર્મ ની પ્રિન્ટ મેળવો
  8. ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે

જરૂરી સુચના:- અરજી કરતાં પહેલાં એક કૃપા કરીને ઇચ્છનીય લાયકાત અનુભવ ઉંમરમાં છૂટછાટ જોબ પ્રોફાઈલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી તેમજ સત્તાવાર જાહેરાતને વાંચવી.

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment