WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંગણવાડી વર્કર અને હેલ્પરની કુલ 10,000 થી વધુ જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતી જાહેર, ઓનલાઇન અરજી શરૂ

આંગણવાડી ભરતી 2023: મહિલા અને બાળ વિકાસ સંસ્થા દ્વારા ગુજરાત ભર માં કુલ 10,000 થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

આંગણવાડી વર્કર અને હેલ્પર ની નવી ભરતી જાહેર

ધોરણ 10 અને 12 પાસ કરેલ મહિલાઓ આ ભરતી માટે અરજી કરી શકે છે, ઓનલાઇન અરજી 8 નવેમ્બર 2023 થી 31 નવેમ્બર 2023 સુધી વેબસાઈટ મારફતે કરી શકાશે

ખાલી જગ્યાઓ ની માહિતી

  1. આંગણવાડી વર્કરની જગ્યાઓ: 3000
  2. આંગણવાડી હેલ્પરની જગ્યાઓ: 7000

આંગણવાડી વર્કર માટે શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી વર્કરમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલ હોવા જરૂરી છે, અથવા ધોરણ 10 પાસ કરેલ હોય અને માન્ય ડિપ્લોમા બે વર્ષનો કોર્સ કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે.

આંગણવાડી હેલ્પર માટે શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી હેલ્પર માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલા હોવા જરૂરી છે

ઉંમર મર્યાદા

  • આંગણવાડી વર્કર કે હેલ્પર માં અરજી કરવા માગતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૩ વર્ષની હોવી જોઈએ.

અરજી કરવા માટેની પ્રોસેસ

  • આંગણવાડી વર્કર કે હેલ્પરની અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ. https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index# પર જાઓ
  • ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ દરેક જિલ્લાની ભરતી અહીં જોઈ શકાશે
  • જેમાં તમારો જિલ્લો પસંદ કરી પાસે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
  • તમારી સામે અરજી ફોર્મ માં ઓપન થશે જેમાં તમારી દરેક માહિતી ભરો
  • શૈક્ષણિક લાયકાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

ભરતી જાહેરાત માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment