WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત બજેટમાં મંજૂર થયેલ ટેકનિકલ અને નોન ટેકનીકલ કેડર માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ખાલી પડી રહેલી જગ્યાઓ ભરવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિકતા યાદી માટે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી ગીર સોમનાથ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એ ઠોક ઉમેદવારોએ 4 નવેમ્બર 2023 સુધી આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઇન અરજી કરવા માટે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી માટે અપ્લાય કરી શકો છો.

ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવી ભરતી અંગે વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેથી આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવો આ આર્ટિકલ દ્વારા તમને ભરતીની વિગતવાર માહિતી જેમાં પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી અરજી કરવા માટેની તારીખ તેમજ અરજી ઓનલાઇન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ આર્ટીકલ દ્વારા મારુ ગુજરાત ભરતી.in ની ટીમ દ્વારા મૂકવામાં આવેલી છે અવનવી ભરતીઓ ની માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો નીચે આપેલા whatsapp ગ્રુપ લિંક પર ટચ કરી જોડાઈ જવું તેમ જ અવનવી ભરતીઓની નિયમિત માહિતી મેળવવા માટે નિયમિત અમારી ઓફિસિયલ વેબસાઈટ મારું ગુજરાત ભરતી.in ની મુલાકાત લેવી.

ગીર સોમનાથ આરોગ્ય વિભાગ ભરતી 2023

ભરતી સંસ્થા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત ગીર સોમનાથ
પોસ્ટનું નામ
ખાલી જગ્યાઓ
અરજીનો પ્રકારઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ4 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટ
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી

ક્રમ પોસ્ટ નું નામખાલી જગ્યાપગાર ધોરણ
1DPMCC જિલ્લા કક્ષાએ0113,000
2 સ્ટાફ નર્સ/ સ્ટાફ બ્રધર0313,000
3 મેડિકલ ઓફિસર NP- NCD0210,000
4 મેડિકલ ઓફિસર HWC0170,000
5 ફીજીયોથેરાપિસ્ટ0115,000
6 કાઉન્સેલર NP- NCD0112,000
7 ડેટા એન્ટ્રી ઓપરેટર NP- NCD0112,000
8STLS તાલુકા કક્ષાએ0118,000
9 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO1025,000+
10,000 ઇનસેટિવ
10 ફિમેલ હેલ્થ વર્કર NUHM0412,500
11 લેબ ટેકનીશીયન GUHP0111,000
12ફિમેલ હેલ્થ વર્કર GUHP0211,000
13ન્યુટ્રીશન આસિસ્ટન્ટ NHM
(ફક્ત મહિલા ઉમેદવાર માટે )
0113,000
14ન્યુટ્રીશન આસિસ્ટન્ટ
(ગતિશીલ ગુજરાત )
(ફક્ત મહિલા ઉમેદવાર માટે )
0413,000
15 લેબ ટેકનીશીયન ટીબી યુનિટ0113,000
16 જિલ્લા ફાઇનાન્સ આસિસ્ટન્ટ અર્બન (જિલ્લા કક્ષાએ)0113,000

શૈક્ષણિક લાયકાત ની માહિતી

ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી વિવિધ પ્રકારની હોય જેથી દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે જે નીચે આપવામાં આવેલ સત્તાવાર જાહેરાતમાં વિગતવાર વાંચી શકશો

પગાર ધોરણ

ઉમેદવારને પસંદગી થયા બાદ માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જેની વિગતવાર માહિતી ઉપર ટેબલમાં આપવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા જ અરજી કરવાની રહેશે અરજી કરવા માટે
  • સૌપ્રથમ આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx માં જઈ
  • પ્રવેશ સેક્શન જવાનું રહેશે
  • તેમાં કેન્ડિડેટર રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવાનું થશે
  • રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ પ્રવેશ શિક્ષણમાં જઈ કરંટ ઓપનિંગ પર ક્લિક કરી લોગીન ફોર્મ ભરવાનું થશે
  • ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમામ વિગતો ચકાસી અરજી ફોર્મ સબમીટ કરો
  • ફોર્મની પ્રિન્ટ મેળવો

અગત્યની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment