WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NHM અંતર્ગત સ્ટાફનર્સ ની નવી ભરતી જાહેર

NHM અંતર્ગત સ્ટાફનર્સ ની નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ગાંધીધામ સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સની નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જઈ 10 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે, તમે અહીંથી ઓનલાઇન અરજી માટે અપ્લાય કરી શકો છો.

સ્ટાફ નર્સની આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને અમારી ટીમ મારુ ગુજરાત ભરતી.ઇન દ્વારા આ આર્ટીકલ મારફતે મળી રહેશે, તમને આ આર્ટિકલમાં આ ભરતી લગત વિગતવાર માહિતી જેમાં કુલ ખાલી જગ્યાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, જરૂરી ડોક્યુમેન્ટની યાદી, ઉમર મર્યાદા, અરજીની ફી, સિલેક્શન પ્રોસેસ, શૈક્ષણિક લાયકાત અને ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ વગેરે તમામ માહિતી મળી જશે માટે આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવું

સરકારશ્રી દ્વારા બહાર પડતી તમામ ભરતીઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ મારૂ ગુજરાત ભરતી.in ની નિયમિત મુલાકાત લેવાનું રાખો તેમજ અમારા whatsapp ગ્રુપમાં જોડાયા ના હોય તો નીચે આપેલ લિંકના માધ્યમથી અમારા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઈ જવું, આ ગ્રુપમાં અમારા દ્વારા નિયમિત ભરતીઓની માહિતી મૂકવામાં આવશે.

સ્ટાફ નર્સ ભરતી 2023

ભરતી સંસ્થા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ગાંધીધામ
પોસ્ટનું નામસ્ટાફનર્સ
કુલ ખાલી જગ્યા05
અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
અરજી મોડઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

  • GNM અથવા B.sc નર્સિંગ ( GNM નું રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ.

કુલ ખાલી જગ્યાઓ

  • જાહેરાતમાં જણાવ્યા અનુસાર ગાંધીધામ સરકારી હોસ્પિટલ દ્વારા સ્ટાફ નર્સની કુલ 05 ખાલી પડેલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

પગાર ધોરણ

ઉમેદવાર ની પસંદગી થયા બાદ આ જગ્યા માટે ઉમેદવારને માસિક 13000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે

અગત્યની તારીખ

આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી 1 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 છે. લાયક ઉમેદવારોએ અંતિમ તારીખ સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની થશે.

ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારે અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા જ કરવાની થશે
  • ઉમેદવાર એકથી વધુ અરજી કરી શકશે નહીં
  • જગ્યાઓ માટે ઉંમર મર્યાદા NHM ના નિયમ મુજબ રહેશે
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તેવા પ્રમાણિત કરેલ ડોક્યુમેન્ટ સોફ્ટવેરમાં અપલોડ કરવાના થશે
  • વાંચી શકાય નહીં તેવા અપલોડ કરેલા ડોક્યુમેન્ટ હશે તો અરજી રદ કરવામાં આવશે

ઓનલાઇન અરજી કરવાના સ્ટેપ

  1. સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જાઓ
  2. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ભરતીઓ જોઈ શકાશે
  3. અહીં ગાંધીધામ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી જાહેરાત સામે આપેલ એડવર્ટાઈઝમેન્ટ તેમજ એપ્લાય નાવ બટન જોવા મળશે
  4. નોટિફિકેશન વાંચવા માટે એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરો અને ઓનલાઇન અરજી કરવા માટે અપ્લાય નાઓ બટન પર ક્લિક કરો
  5. અપ્લાય નાવ ક્લિક કરતા તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી તમામ માહિતીઓ ભરો
  6. સ્વપ્રમાણિત કરેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  7. અરજી ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.

અરજી કરવા માટે અગત્યની લીંક.

ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હાલ ચાલતી અન્ય તમામ ભરતીઓની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment