WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI બેન્ક માં ક્લાર્ક માટેની મોટી ભરતી જાહેર: 8283 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે, જાણો સંપૂર્ણ માહિતી.

SBI ક્લાર્ક ભરતી 2023: બેંકમાં નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ મોટી ભરતી જાહેરાત sbi બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી છે ઈચ્છુક ઉમેદવારો એ sbi ની ઓફિશિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ link અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો.

બેંક ક્લાર્ક ની ખૂબ મોટી ભરતી જાહેર: ઉમેદવારો કે જેઓ બેંક ભરતી માટે તૈયારી કરી રહ્યા છે જુનિયર એસોસિયેટ ક્લાર્ક ની જગ્યાઓ માટે ખાલી જગ્યા પર ઓનલાઇન અરજીઓ માટેની જાહેરાત એસબીઆઇ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી છે state bank of india એ ક્લેરીકલ કેડર માટે જુનીયર એસોસીએટની 8000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત નું નોટિફિકેશન બહાર પાડ્યું છે sbi દ્વારા 16 નવેમ્બર 2023 ના રોજ ક્લાર્ક પરીક્ષા નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ઉમેદવારો state bank of india ની ઓફીશીયલ વેબસાઈટ પર આપેલ સૂચના ડાઉનલોડ કરી અથવા નીચે આપેલ લિંકના માધ્યમથી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી સૂચનાઓને અવશ્ય વાંચવું અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને અંતિમ તારીખ પહેલા ઓનલાઈન અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે.

sbi બેન્ક દ્વારા છેલ્લા વર્ષોમાં બમ્પર પોસ્ટ પર ભરતી જાહેર કરી છે ત્યારે વર્ષ 2022 માં 5,8 જગ્યાઓ માટે 2021 માં 5000 જગ્યાઓ માટે 2020 માં 8,904 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી આ કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ વર્ષે પણ sbi બેન્કિંગ સેક્ટરમાં ક્લાર્કની બમ્પર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવશે આ પછી sbi એ અંદાજ મુજબ આ વર્ષે 8283 પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે જે એસબીઆઇ બેન્ક માં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે ખૂબ મોટી તક લાવ્યું છે

સ્નાતક પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

બેંકની આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોઇપણ પ્રવાહમાં નાટકની ડિગ્રી પાસ કરેલ હોવી જરૂરી છે

ઉંમર મર્યાદા.

ઉમેદવારને લઘુતમ વય ૨૦ વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગને ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ

sbi બેન્ક ક્લાર્ક ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષામાં ભાગ લેવો પડશે પ્રિલિમ પરીક્ષામાં નિર્ધારિત કટોક ગુણ મેળવનાર ઉમેદવારોએ મેઇન પરીક્ષામાં હાજર રહેવું પડશે છેલ્લે ઉમેદવારોએ ભાષા પ્રોફેસિયન્સી ટેસ્ટમાં હાજર રહેવાનું થશે તમામ તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોને ખાલી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે.

અગત્યની તારીખો

sbi બેન્ક ક્લાર્ક ની આ ભરતી નું સત્તાવાર નોટિફિકેશન 16 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે જ્યારે ઓનલાઇન અરજી 17 નવેમ્બર 2023 થી શરૂ થયેલ છે તેમજ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 07 ડિસેમ્બર 2023 છે

કેટેગરી વાઈઝ જગ્યાઓ ની માહિતી.

  • SC – 1284
  • ST – 748
  • OBC – 1919
  • EWS – 817
  • GENARAL – 3515
  • TOTAL – 8283

ઓનલાઇન અરજી કરવા માટે

  • sbi બેન્કની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવાના થશે
  • સૌપ્રથમ એસબીઆઇ બેન્ક ની ઓફિસિયલ વેબસાઈટ sbi.co.in પર જઈ રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરો
  • અહીં આપેલ ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી વાંચો અને અરજી કરો
  • આ ઉપરાંત તમે ibpsonline.ibps.in ઉપરથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો
  • ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

મહત્વની લીંક

ઓફિશિયલ નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment