ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા નવી ભરતી જાહેર.
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફિક્સ માસિક પગારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે રસ ધરાવતા ઉમેદવારો 28 ડિસેમ્બર 2023 થી 3 જાન્યુઆરી 2024 સુધી આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી લાગત વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફી અગત્યની તારીખો અને અરજી કેવી રીતે કરશો વગેરે નીચે મુજબ છે
ભરતી સંસ્થા | ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત કચેરી દેવભૂમિ દ્વારકા |
નોકરીનું સ્થળ | દેવભૂમિ દ્વારકા |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 13 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી ની તારીખ | 28 ડિસેમ્બર 2023 થી 3 જાન્યુઆરી 2024 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | www.arogyasathi |
ખાલી જગ્યાઓની માહિતી
આરોગ્ય વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર હાલ ખાલી પડી રહેલ કુલ 13 વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ ઉપરાંત ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓની સંભાવના માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે આ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
પોસ્ટ વાઈઝ ખાલી જગ્યા
આ ભરતીમાં નીચે મુજબની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેમાં ફાર્માસિસ્ટની કુલ બે જગ્યાઓ lhv ની કુલ ત્રણ જગ્યાઓ સ્ટાફ નર્સની એક જગ્યા પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન જિલ્લા કક્ષાએ કુલ એક જગ્યા ડેટા એન્ટ્રી ઓપરેટર જિલ્લા કક્ષાએ કુલ એક જગ્યા પેરામેડિકલ વર્કર કુલ એક જગ્યા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કુલ ચાર ખાલી જગ્યાઓ એમ કુલ 13 જગ્યા ઉપર ભરતી કરવામાં માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી ત્રણ જાન્યુઆરી 2024 સુધી પોતાની અરજી ઓનલાઇન કરવાની રહેશે
શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ
સદર જગ્યાઓની શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વિગતવાર માહિતી નીચે મૂકવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેને વાંચો
અરજી કેવી રીતે કરશો
- સૌપ્રથમ નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત તપાસો અને તમે આ ભરતી માટે અરજી કરવા લાયક છો કે નહીં તે જુઓ.
- ત્યારબાદ અરજી કરવા માટે સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- અહીં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી પર ક્લિક કરો.
- તમે જે પોસ્ટ ની વિગત વાંચવા માંગો છો અથવા તો જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલ બટન પર ક્લિક કરો
- હવે તમારી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- માહિતી ભરાઈ ગયા બાદ અરજી સબમીટ કરો અને તમારે પ્રિન્ટ મેળવો
અગત્યની લીંક
સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |