ભારતીય પોસ્ટ વિભાગમાં નવી ભરતી જાહેર, સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, સીધી અરજી કરો, અરજી લગત સંપૂર્ણ માહિતી જાણો.
જો તમે સરકારી નોકરીની શોધમાં હોવ તો તમારા માટે એક ખૂબ સારી તક છે ખાસ વાત એ છે કે આ ભરતી પ્રક્રિયા સીધી ભારતીય ટપાલ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે નોકરી શોધનારાઓ માટે આ એક બેસ્ટ મોકો છે હવે આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા માટે માત્ર થોડા દિવસો જ બાકી છે તો આ ભરતી વિશે આજે જ જાણો અને યોગ્ય લાયકાત ધરાવતા હોવ તો આજે જ અરજી કરો.
ઘણા લોકો ભારતીય ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હોય છે અને આવી ભરતીની તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે તેમના માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યા છીએ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે લાયક ઉમેદવારોએ ચાર જાન્યુઆરી 2024 સુધી પોતાની અરજી કરવાની રહેશે અગત્યની વાત એ છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ડાયરેક્ટ ઓફિસર બનવાની આ એક સારી તક આપવામાં આવી છે જનરલ મેનેજર ફાઇનાન્સ ઓફિસરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ ભરતી પ્રક્રિયા માટે શિક્ષણ એ પૂર્વ શરત છે અરજી કરનારા ઉમેદવારોનું શિક્ષણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સી એ ક્ષેત્રનું હોવું જરૂરી છે જેમાં સિલેક્શન થનાર ઉમેદવારને 3 લાખ 27 હજાર પગાર ચૂકવવામાં આવશે.
જનરલ મેનેજર ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ડાયરેક્ટ ઓફિસર બનવાની આ જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જનરલ મેનેજર ફાઇનાન્સ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ચાર જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તમારે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન માધ્યમથી તમારી અરજી કરવાની રહેશે.
પગાર ધોરણ
ઓફિસરની આ જગ્યા પર સિલેક્શન થનાર ઉમેદવારને માસિક ત્રણ લાખ 27 હજાર રૂપિયા જેટલો તગડો પગાર મળવા પાત્ર થશે.
આ ભરતી પ્રક્રિયા માટે તમારે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે હવે આ ભરતી પ્રક્રિયા માટે અરજી ના થોડા જ દિવસો બાકી છે એટલે કે ચાર જાન્યુઆરી 2024 સુધી જ રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે માટે તમે લાયકાત ધરાવતા હોવ તો આજે જ આ ભરતી માટે અરજી કરો અથવા તો તમારા મિત્રો આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તેમને આજે જ આ મેસેજ મોકલી જાણ કરો.
ઉંમર મર્યાદા
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ હોવી જોઈએ.
આ રીતે કરો ઓનલાઇન અરજી
- સૌપ્રથમ નીચે આપેલા સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને સંપૂર્ણ વાંચો અને તમે અરજી કરવા આ ભરતી માટે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
- ત્યારબાદ અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/ippblnov23/ પર જવું.
- મોબાઇલમાં આ વેબસાઈટ ઓપન કરવા માટે તમારે ડેસ્કટોપ મોડ સિલેક્ટ કરવાનો રહેશે.
- અહીં પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ જનરલ મેનેજર ફાઇનાન્સ ઓફિસરની ભરતી પર ક્લિક કરો.
- તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે તેમાં તમારી દરેક માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ આપો અને અરજીની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક.
ભરતી ની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |