WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSPHC Bharti 2023

GSPHC Bharti 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવી ભરતી જાહેર લાયક ઉમેદવારો 12 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે

 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે લાયક ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી ઓફિશિયલ વેબસાઈટ  https://ojas.gujarat.gov.in/ પર જઈ પોતાનો ફોર્મ ભરી શકે છે

આ ભરતી લાગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ વયમર્યાદા અરજી ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

ખાલી જગ્યાઓની માહિતી

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ માટે અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ એકની કુલ એક જગ્યા તથા કાર્યપાલક ઈજનેર સિવિલ વર્ગ એકની કુલ ત્રણ જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ ચાર છે

શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

શૈક્ષણિક લાયકાત અને ભરતી માટેની ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન માં વિગતવાર આપેલી છે જેથી દરેક ઉમેદવારોને ભલામણ છે કે અરજી કરતાં સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરી અવશ્ય વાંચે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો

  • આ ભરતી માટે સૌ પ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી આપેલ સૂચનાઓ અને શૈક્ષણિક લાયકાત તપાસો અને તમે આ ભરતી માટે અરજી કરવા યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
  • ત્યારબાદ ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

સત્તાવાળા નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી શરૂ થશે 29 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી 2024

Leave a Comment