WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Gyan Guru Quiz 2.0:

Gujarat Gyan Guru Quiz 2.0: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ગયા વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો આ વર્ષે ફરીથી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2. 0 શરૂ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય માણસો પણ ભાગ લઈ શકે છે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કેટલા રૂપિયાનું ઇનામ મળી શકે વગેરે તમામ માહિતી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ એક એવી રસપ્રદ એક્ટિવિટી છે જેમાં શિક્ષણ જ્ઞાન ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ કરવામાં આવ્યો છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથે સાથે દરેક સ્પર્ધકો માં જ્ઞાન અને સર્જનાત્મકમાં વધારો થાય તેવું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ વિદ્યાર્થીઓમાં જ્ઞાનમાં અને ઉત્સાહમાં વધારો કરવાનો છે આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા બોર્ડમાં રહેતા લોકો તથા વિદ્યાર્થીઓ અને સમાજના દરેક વર્ગના લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે તેમજ ઇનામ મેળવી શકે છે આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં વધારો કરવા માટે સરકારશ્રી દ્વારા આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

આ ક્વિઝમાં ભાગ લેવા માટે જરૂરી લાયકાત

  • આ ક્વિઝમાં ભાગ લેવા માટે ધોરણ નવ થી 12 ના કોઈપણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે
  • કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે છે
  • વધુમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં રહેતા કોઈપણ તાલુકામાં કે ગામ અને વોર્ડમાં રહેતા દરેક સામાન્ય લોકો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે

ક્વિઝના સામાન્ય નિયમો વિશે જાણો

  • પ્રથમ તબક્કામાં તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ અને વોર્ડ કક્ષાએ સતત 75 દિવસ સુધી ઓનલાઇન ક્વિઝ યોજવામાં આવશે
  • બીજા તબક્કા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન સ્પર્ધા યોજવામાં આવશે
  • ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગર પાલિકા કક્ષાની ઓનલાઈન પીઝા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝ નું આયોજન કરવામાં આવશે.
  • www.G3Q.CO.IN વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને સ્પર્ધા માં ભાગ લઈ શકાય છે
  • તાલુકા વોડકક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ દર અઠવાડિયે સતત 75 દિવસ સુધી દર રવિવારના રોજ સાત કલાકથી દર શુક્રવાર સાંજના સાત કલાક દરમિયાન ખુલ્લી રહેશે.
  • તાલુકા વોડકક્ષાએ ક્વીઝનો દરેક સ્પર્ધક સતત 75 દિવસ સુધી દર અઠવાડિયે એક વખત ક્વિઝમાં ભાગ લઈ શકે છે પણ જે તે સ્પર્ધક જે તે અઠવાડિયા દરમિયાન વિજેતા ઘોષિત થાય છે તો તે પુનઃ જે તે શ્રેણીમાં ભાગ લઈ શકતો નથી.
  • દર અઠવાડિયે તાલુકા વોર્ડન કક્ષાના શાળા અને કોલેજ યુનિવર્સિટી વિભાગના 10 10 વિજેતાઓ તથા અન્ય પ્રજાજન કેટેગરીના 20 વિજેતાઓ જાહેર કરવામાં આવશે
  • તાલુકા વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ યુનિવર્સિટી વિભાગના વિજેતાઓ જિલ્લા કક્ષાની અને ત્યારબાદ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લઈ શકશે.
  • વીજ દરમ્યાનના પ્રાપ્ત થનાર ટ્વીઝનો ક્રમ અને ક્વિઝનો સ્વરૂપ પણ દરેક ક્વેજ સ્પર્ધક માટે અલગ અલગ રહેશે
  • ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝ ની ભાષા પસંદ કરવા માટે ગુજરાતી અને અંગ્રેજી માંથી કોઈ એક ભાષા પસંદ કરવાની છૂટ આપવામાં આવશે
  • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજે યુનિવર્સિટી વિભાગના પ્રતિ સ્પર્ધા કદીત વીજનો સમયગાળો 20 મિનિટનો અને 20 ક્વિઝ રહેશે
  • દરરોજ 250 ક્વિઝ ની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઇન પ્રાપ્ત થશે
  • www.G3Q.CO.IN વેબસાઈટ પર ક્વિઝ રમતી વખતે માર્ક એન્ડ રીવ્યુ ઓપ્શન સિલેક્ટ કરવાથી જે તે જવાબ સેવ થઈ જશે અને સમય રહે તો તેને બદલવાની સગવડ પણ મળશે અહીં સિલેક્ટ કરેલા સાચા જવાબના એક ગુણ મળશે અને જો જવાબ ખોટો હશે તો 0.33 ગુણ માઇનસ થશે
  • વિજેતા ની પસંદગી સૌથી વધુ ગુણ ધરાવનારા અને સૌથી ઓછો સમય લેનારા વિજેતા ઘોષિત કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ક્વેશ્ચન બેંક

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં દરરોજ 250 પ્રશ્નોની એક પુસ્તિકા માર્ગદર્શન રૂપે આપવામાં આવશે જે તમને વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે આ પ્રશ્નોનો અભ્યાસ કરવાથી ક્વિઝમાં કેવા કેવા પ્રશ્નો પુછાય શકે તેનો આઈડિયા આવશે જે નિયમિત રૂપે અહીં મૂકવામાં આવશે તમે અહીંથી તેને ડાઉનલોડ પણ કરી શકશો

વિજેતાઓના નામની યાદી

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં દર અઠવાડિયે વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવશે દર સપ્તાહે શનિવારે શાળા અને કોલેજ કેટેગરીના દસ દસ વિજેતાઓ તથા તાલુકા કક્ષાના 20 વિજેતાઓનો લિસ્ટ જાહેર કરવામાં આવશે એક વખત વિજેતા થયેલ વ્યક્તિ ફરી વખત ક્વિઝમાં ભાગ લઈ શકતા નથી. જેની દરેક લોકોએ નોંધ લેવી.

તો આજે જ આ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરાવો અને ભાગ લો અને જીતો કરોડોના ઇનામ.

મહત્વની લીંક

તો આજે જ આ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરાવો અને ભાગ લો અને જીતો કરોડોના ઇનામ

બીજા સપ્તાહ નું વિનર લિસ્ટ જોવા માટે G3Q 2.0 App ડાઉનલોડ કરો. વિનર લિસ્ટ આ એપ માં જ જોવા મળશે.

Important Link

Important Link

Aplly Online Please Click Here

To View Winner list Please Click Here

For Quize Bank Please Click here

How To Apply Online Please Click Here

For Helpline Number Please Click Here

ऑनलाइन रजिस्ट्रेशन कराने के लिए यहां क्लिक करे

क्विज में किस तरह के प्रश्न पूछेंगे जानने के लिए यहां क्लिक करे

विजेता के नाम जानने के लिए यहां क्लिक करे

ऑनलाइन रजिस्ट्रेशन कैसे कर सकते है जानने के लिए यहां क्लिक करे

G3Q ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!