WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC recruitment 2024

GPSC recruitment 2024

ગુજરાત જાહેર જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ વિભાગ દ્વારા ભરતી લાગત તમામ માહિતી ઓફિસિયલ વેબસાઈટ https://gpsc.gujrat.gov.in/ પર મૂકવામાં આવેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ 16 જાન્યુઆરી 2024 સુધી પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટને ડાયરેક્ટ લીંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે કે ઓનલાઇન અરજી કરતા પહેલા અહીં નીચે મૂકવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી તેને વિગતવાર વાંચો.

જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી ભરતી લગત વિગતવાર માહિતી આ આર્ટિકલમાં તમને મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ની ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબ છે.

અગત્યની તારીખો

જીપીએસસી દ્વારા આ ભરતી ની જાહેરાત બે જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે તેમજ ઓનલાઈન અરજી 02 જાન્યુઆરી 2024 ના રોજ શરૂ થઈ ગયેલ છે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 16 જાન્યુઆરી 2024 છે.

ખાલી જગ્યાઓ ની માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા અનુસાર આ વિભાગ દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ પદ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ ભરતીમાં કુલ 188 થી વધારે જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સંશોધન મદદનીશની 99 જગ્યાઓ પર અને આંકડા મદદનીશની 89 જગ્યા પર ભરતી યોજાશે.

ઉમર મર્યાદા

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર મર્યાદા 20 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે તેમજ સરકારશ્રી ના નિયમો અનુસાર મળવાપાત્ર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે

શૈક્ષણિક લાયકાત  

જે કોઈપણ ઉમેદવાર ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આ બે પોસ્ટ ઉપર અરજી કરવા ઈચ્છતા હોય તેઓએ શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચવું. 

પગારધોરણ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજાયેલા આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન થયા બાદ તેમને માસિક રૂપિયા 39,900 થી 1,26,000 ચૂકવવામાં આવશે

સિલેક્શન પ્રોસેસ

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી બે પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને તેના બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો કે નહીં તે તપાસો અને ત્યારબાદ.

અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://gpsc.gujrat.gov.in/ પર જાઓ

તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો

અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી ભરો

જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

અરજીની ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો

ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

સત્તાવાર નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment