WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! GSRTC દ્વારા 11000 પદો પર કરવામાં આવશે ભરતી.

ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! GSRTC દ્વારા 11000 પદો પર કરવામાં આવશે ભરતી: સરકારી નોકરીની રાહ જોતા યુવા યુવતીઓ માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ખૂબ લાંબા સમય પછી ગુજરાત સરકાર દ્વારા એકીસાથે આટલી મોટી ભરતી કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ફરી એકવાર યુવાનો માટે સરકારી નોકરીનો માર્ગ મોકલો થઈ ગયો છે. સરકારે નોકરીની રાહ જોતા ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ આઈટીઆઈમાં અભ્યાસ કરીને આવી ભરતીની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી તક બની રહે છે.

GSRTC માં 11000 પદો પર આવશે ભરતી

નુકસાની કરતું એસટી વિભાગ હવે નફો કરતુ થઈ ગયું છે. દેશભરમાં ગુજરાત એસટી વિભાગમાં સૌથી વધારે મુસાફરોનો વધારો થયો છે. સુધી હવે વધારે હાઇટેક બનશે. સરકારના એસટી વિભાગમાં કાયમી ધોરણે 11,000 કરતાં વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

આને પણ વાંચો પીએમ સ્વ નિધિ યોજના જાહેર માત્ર આધાર કાર્ડ પર દરેક બેંકમાં 50,000 રૂપિયા સુધીની લોન મળશે, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી

એસટી વિભાગમાં કાયમી ધોરણે કરાશે ભરતી

આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં એક મોટી જાહેરાત કરી છે આ મોટી જાહેરાત એ હતી કે અગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષ 2024 ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસ.ટી વિભાગમાં ડ્રાઇવર કંડકટર મિકેનિકલ સહિત અલગ અલગ વિભાગોમાં કુલ 11000 કરતાં વધારે કર્મચારીઓને કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

અદામી સમયમાં 8000 નવા એસટી રુટ શરૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં વિભાગ અંગે પૂછાયેલા સવારના જવાબમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. ખાસ કરીને હર સંકવીએ એવી પણ જાહેરાત કરી છે કે અગામી સમયમાં ગુજરાત ભરમાં લગભગ 8000 કરતા વધારે એસટી બસના નવા રૂટો પણ શરૂ કરી દેવામાં આવશે. એટલું જ નહીં પ્રાયોગિક ધોરણે નજીકના સમયમાં જ 2000 રૂટ શરૂ કરી દેવામાં આવશે. મુસાફરોની સુખાકારી નું ધ્યાન રાખીને આ નિર્ણય લેવાયો છે. વધુમાં જણાવ્યું છે કે એસ.ટી વિભાગના મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતો માટે પણ સરકારે કામગીરી કરી રહી છે.

આને પણ વાંચો મફત વીજળી યોજના, દર મહિને 300 unit free વિજળી મળશે. જાણો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

એસટીની ડબલ ડેકર બસો ટૂંક સમયમાં શરૂ કરાશે

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે અગામી સમયમાં ડબલ ડેકર બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સમગ્ર રાજ્યમાં દોડતી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટીને ડબલ ડેકર બસો દોડતી થશે. મુસાફરોની સુખાકારીમાં વધારો કરવાનો અમારો પ્રયાસ રહેશે. આગામી પાંચ દિવસમાં નવી 500 એસટી બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાના દરેક ધારાસભ્ય નો એક અઠવાડિયામાં બે રૂટ માંગે ત્યાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મુસાફરોની સુવિધા વધારાશે.

એસટી વિભાગ નુકસાનમાંથી નફા માં આવ્યો છે. એસટીની સેવા વધી તેનાથી નુકસાની માંથી નફામાં આવ્યો છે. આ નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વપરાશે. દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યો કે જેમાં એસટી બસના મુસાફરોમાં વધારો થયો છે. ગુજરાતમાં 25 લાખ મુસાફરોમાંથી 27 લાખ મુસાફરો પ્રવાસ કરતા થયા છે.

આને પણ વાંચો તમારા ગામની બીપીએલ યાદી 2024 જાહેર, યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો

બસની ટિકિટ સેવા હાઈ ટેક કરવામાં આવશે.

વધુમાં હર્ષ સંઘવીએ એ પણ જણાવ્યું હતું કે નફાના પૈસાની સરકારને જરૂર નથી, આ નાણાનો મુસાફરીની સુખાકારી માટે ઉપયોગ કરવામાં આવશે. GSRTC ની તમામ બસોમાં અગામી ત્રણ મહિનામાં ક્યુ આર મશીનથી ટિકિટ ખરીદી શકાશે. અગાઉ 25 લાખ મુસાફરો એસટી નો ઉપયોગ કરતા હતા જે આજે 27 લાખ લોકો ઉપયોગ કરી રહ્યા છે.

અગત્યની લિંક

હાલ ચાલતી સરકારી યોજના ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
અત્યારે ફોર્મ ભરવાના શરૂ હોય તેવી સરકારી નોકરીની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment