WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Bank of Baroda Recruiment 2024

Bank of Baroda Recruiment 2024: બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ પદો માટે કુલ 22 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 8 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ અહીં મૂકવામાં આવેલી છે. વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. bank of baroda ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.

Bank of Baroda Recruiment 2024

ભરતી સંસ્થા Bank of Baroda
પોસ્ટ વિવિધ
જગ્યા 22
અરજી મોડ ઓનલાઇન
છેલ્લી તારીખ 8 માર્ચ 2024
ઓફિસિયલ વેબસાઈટ bankofbaroda.in

પોસ્ટ ની વિગતવાર માહિતી

  • સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ફાયર/ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પોસ્ટ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે.

ઉંમર મર્યાદા

  • bank of baroda ની આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે જેમાં ન્યૂનતમ ઉંમર 24 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે.

કુલ જગ્યા : 22

પોસ્ટનું નામખાલી જગ્યા
ફાયર ઓફિસર02
મેનેજર10
સિનિયર મેનેજર09
ચીફ મેનેજર01

અરજી ફી

  • GENERAL /OBC /EWS – ₹ 600/-
  • SC/ST/Pwd/ મહિલા ઉમેદવાર- ₹100/-

શૈક્ષણિક લાયકાત

  • ફાયર ઓફિસર : BE/B. Tech, Degree
  • મેનેજર : CA, CMA, Master
  • સિનિયર મેનેજર : Degree
  • ચીફ મેનેજર : Master Degree

સિલેક્શન પ્રોસેસ

  • bank of baroda ની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરશે તેમની પસંદગી સૌપ્રથમ ઓનલાઈન માધ્યમ માં ટેસ્ટ દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે.

પગાર ધોરણ

ફાયર ઓફિસર₹ 36,000 – ₹ 63,840
મેનેજર₹ 48,170 – ₹ 69,180
સિનિયર મેનેજર₹ 63,840 – ₹ 78,230
ચીફ મેનેજર₹ 76,010 – ₹ 89,890

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું
  • અહીં હોમ બટન પર રિક્વાયરમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો
  • અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સ્કેન કરેલ તમારો ફોટો અને સહી અપલોડ કરો
  • ઓનલાઇન પેમેન્ટ ચૂકવો
  • અરજી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવો.

આને પણ વાંચો

  1. central bank of india માં 3000 એપ્રેન્ટીસ ની નવી ભરતી જાહેર, ભરતીની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
  2. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો
  3. એસબીઆઇ બેન્કમાં ઓફિસરની 131 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
  4. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ની નવી ભરતી જાહેર વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
  5. NHM હેઠળ હેલ્થ વિભાગમાં વિવિધ જિલ્લાઓમાં મોટી ભરતી જાહેર ભરતી ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
  6. રાજકોટ નાગરિક સહકારી બેંક લી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, અહીં ક્લિક કરો

મહત્વની લીંક

ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

અન્ય ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 17-02-2024
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 08-03-2024

વારંવાર પૂછાતા પ્રશ્નો

Bank of Baroda Recruiment 2024 માં ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકશે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકશે

Bank of Baroda Recruiment 2024 કુલ કેટલી જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે?

22 જગ્યાઓ પર

Bank of Baroda Recruiment 2024 ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

08-03-2024

Leave a Comment