WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ પાંચ વસ્તુ ચામાં મિક્સ કરીને પછી ઉકાળો, સુગંધ અને સ્વાદમાં મસ્ત બનશે.

Tea Recipe : અનેક લોકોના દિવસની શરૂઆત ચારથી થતી હોય છે. એમાં પણ જો ચા નો ટેસ્ટ સારો ન હોય તો આખા દિવસમાં મૂડ બગડી જાય છે. પરંતુ તમે જ્યારે પણ બનાવો ત્યારે આ પાંચ વસ્તુઓ ચા માં મિક્સ કરીને ઉકાળશો તો સુપર ટેસ્ટી બનશે અને સ્મેલ પણ મસ્ત આવશે.

ભારતીય લોકો ચા પીવાના ખૂબ શોખીન હોય છે. ઘણા લોકોને તો ચા એક નસો બની ગયો છે. સવાર અને બપોરે ઉઠતા ની સાથે અનેક લોકોને ચા પીવી જોઈએ. આટલું જ નહીં અનેક લોકો સવારમાં ચા પીવાનો મોડું થઈ જાય તો મૂડ ખરાબ થઈ જાય છે અને માથું પણ દુખે છે. પરંતુ ચા બનાવવાની પણ એક રીત હોય છે. રામા ટેસ્ટ ના હોય તો આ ચા પીવાની ગમતી નથી. આ સાથે જ સુગંધ પણ સારી હોય તો ચા પીવાની મજા કંઈક અલગ જ આવી જાય છે. કહેવાય છે કે દિવસની એક સારી ચા તમારો મૂળ સારો કરવાનો કામ કરે છે. પરંતુ આજે અમે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીશું જે વસ્તુઓ તમે ચા માં એડ કરી શકો છો અને ચા ને સુપર ટેસ્ટી બનાવી શકો છો સાથે ચા પીવાની મજા પણ આવશે અને સુગંધ પણ આવશે.

આંખોના નંબર ઘટાડવા માટે આ ઉપાય અપનાવો, આંખોની રોશની વધી જશે અને નંબર નહીં હોય તો ક્યારેય નહીં આવે. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

તુલસી પાન

તમે જ્યારે પણ ચા બનાવો ત્યારે એમાં ખાસ કરીને ચારથી પાંચ તુલસીના પાન ધોઈને એડ કરો. આ તુલસીના પાન સ્વાદ વધારવાનું કામ કરે છે. તુલસીના પાનની સુગંધ મસ્ત આવે છે. આટલો જ નહીં ચા માં તમે તુલસીના પાના મિક્સ કરો છો તો શરદી ખાંસી જેવી તકલીફો માંથી પણ રાહત મળે છે.

ઈલાયચી પાવડર

તમે ચા માં ઈલાયચી પણ એડ કરી શકો છો. ચામાં બને ત્યાં સુધી ઈલાયચી નો પાવડર મિક્સ કરો. આખી ઈલાયચી નો સ્વાદ વધારે નહીં આવે. આ માટે ઈલાયચીનો પાવડર કરી લો અને પછી ફોતરા પણ ચામાં નાખીને ઉકળવા દો. આમ કરવાથી સ્મેલ અને ટેસ્ટ બંને મસ્ત આવશે.

ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય, દવાખાને ગયા વગર ઠીક થઈ જશે. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

લવિંગ

ચા માં તમે લવિંગ પણ એડ કરી શકો છો. જાને ટેસ્ટી બનાવવા માટે તેમાં લવિંગને નાખીને ઉકાળો. લવિંગ થી ગળાની ખરાટ જેવી સમસ્યાઓ દૂર થાય છે. સાથે સાથે બીજી બીમારીઓને પણ ઠીક કરે છે. લવિંગ ચા ના ટેસ્ટ માં ખુબ વધારો કરે છે.

લેમનગ્રાસ

ચા માં તમે લેમન ગ્રાસ પણ મિક્સ કરી શકો છો. આ સ્વાદ માટે મસ્ત સાબિત થાય છે. લેમન ગ્રાસ મિક્સ કરીને ચા ઉકાળવાથી સ્મેલ પણ મસ્ત આવે છે.

આદુ

આદુની ચા પીવાથી શરદી ખાંસી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આદુ તમારા ચાનો સ્વાદ વધારવાનું કામ કરે છે. આ વસ્તુઓ નાખીને માત્ર ચાર પાંચ થી સાત મિનિટ સુધી ઉકાળશો તો સુગંધ મસ્ત આવશે અને ચા પીવાની મજા પણ બમણી થઈ જશે.

💥આને પણ વાંચો: વધુ પડતી ચા પીવાથી સ્વાસ્થ્ય પર કેવી કેવી અસર થઈ શકે છે સંપૂર્ણ માહિતી દરેકે વાંચવી જરૂરી છે. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

(Disclaimer : આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Marugujaratbharti.in તેની પુષ્ટિ કરતું નથી )

Leave a Comment