WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ સ્વર્ગ જેવી જગ્યાએ માત્ર એક જ ઘર, અહીં આસપાસ એક પણ માણસ નહીં મળે જોવા!! જાણો કોનું છે આ મકાન.

પૃથ્વીનું સૌથી એકલવાયું ઘર : આપણા માના ઘણા લોકો ભાગદોડ ભર્યા જીવનથી કંટાળીને એવી કોઈ જગ્યાએ જવાનું વિચારતા હોય કે જ્યાં શાંતિ હોય. જોકે ભાગ્યે જ કોઈને એવી જગ્યા ગમશે જ્યાં વાત કરવા માટે કોઈ ન હોય અને ન તો તમે કોઈને મળવા જઈ શકો. આજે અમે તમને આવા જ એક ઘર વિશે જણાવીશું જે સાવ વિરાંડ જગ્યાએ બનેલું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો, જાણો કોને મળશે આ યોજનાનો લાભ અને કેટલા ડોક્યુમેન્ટ જોશે?

ભાગ્યે જ કોઈ હશે જે આવા એકાંત વાતાવરણમાં રહેવા માંગતું હશે, જ્યાં મહિનાઓ સુધી કોઈ આવતું પણ નથી અને જતું પણ નથી. આજે અમે તમને એવા જ એક ઘર વિશે જણાવીશું જેને પૃથ્વીનું સૌથી એકલવાયું ઘર માનવામાં આવે છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ આ ઘર એક સૂદૂર ટાપુમાં છે અને તેને ટાપુની સાથે વેચવામાં આવ્યું છે. આખરે વિશ્વના એક છેડે બનેલું આ ઘર કોણે ખરીદ્યું?

ક્યાં આવેલું છે આ એકાંત ઘર ?

નોર્વે નજીકના સ્કેલમેન નામના ટાપુ પર એક ઘર છે. જે પૃથ્વીનું સૌથી એકમાત્ર ઘર માનવામાં આવે છે. અહીં પહોંચવા માટે માત્ર બે ફેરી છે, જે ચાર માઈલની બોટ ટ્રીપ પછી પહોંચે છે. આ સ્થળ ઘણા મહિનાઓ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, કારણકે તે એક સંરક્ષીત પક્ષી અનામત છે. 20 વર્ષથી અહીં હાજર દીવાદાંડી પર કોઈએ પગ પણ મૂક્યો નથી. શરૂઆતના સમયમાં તેને તોડી પાડવાનું હતું, પરંતુ બાદમાં બિલ્ડીંગ ને પહેલા માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું.

ફ્રી સિલાઈ મશીન યોજના ની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો. જાણો ક્યારે ભરાશે આ યોજનાના ફોર્મ અને કેટલા ડોક્યુમેન્ટ જોશે?

કોણે ખરીદ્યું આ મકાન?

આ ઘર 1906 માં બનાવવામાં આવ્યું હતું. તેને 37 લાખ રૂપિયામાં ટાપુ પર હરાજી માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ એકદમ દંપતીએ તેને લગભગ 90 લાખ રૂપિયા ચૂકવીને બમણી કિંમતે ખરીદ્યું હતું. એડ્રેસ અને મોના નામના પતિ પત્નીએ તેને ખરીદ્યો અને અહીં રજાઓ ગાળવા માટે આવે છે. જોકે તેઓ આ જગ્યાના સમારકામ માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેઓ ફરી એકવાર આ સ્થળને ટીપટોપ બનાવવા માંગે છે, જ્યાં તેઓ અને પ્રવાસીઓ બંને સરળતા થી આવી શકે.

💥આને પણ વાંચો : લેટેસ્ટ નકશા અપડેટ થઈ ગયેલ છે. ચેક કરો તમારુ ગામ, શહેર, વાડી અને ઘર આ નકશામાં કેવા દેખાય છે. 2024 ના લેટેસ્ટ નકશા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment