WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગરમીમાં માત્ર 15 મિનિટ અપ્લાય કરો આ ફેસ પેક, ચાંદ જેવો ચહેરો ચમકવા લાગશે, બધા ડાઘ દૂર થઈ જશે.

Skin Care : આજે અમે તમને એવા બે ફેસ પેક વિશે જણાવીશું, જે તમે ગરમીમાં સ્કીન પર એપ્લાય કરો છો તો ડાઘ, ખાડાથી લઈને અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. આ ફેસ પેક તમારી સ્કિનને ડીપ ક્લીન કરવાનું કામ કરે છે.

ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ દિવસોમાં ખાસ કરીને એકને અને પીમ્પલ્સ જેવી સમસ્યાઓ વધારે થતી જોવા મળતી હોય છે. આ સાથે સ્કીન ઓઇલી પણ થઈ જાય છે. પોલીસ સ્કિનને કારણે અનેક સમસ્યાઓ વધારે થવા લાગે છે.

તો આજે અમે તમને એવા બે ફેસ પેક વિશે માહિતી આપીશું. જે તમને ગરમીમાં સ્કીનને લગતી અમને તો સમસ્યાઓ દૂર કરે છે. આ ફેસ પેક ની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ઝડપથી ઘરે તેને બનાવી શકો છો. તો જાણો ચહેરો ચમકાવવાથી લઈને ડાઘ જેવી સમસ્યાઓને દૂર કરવા માટેના આ બે ફેસ પેક વિશે.

ચહેરા પરના ખીલને દૂર કરશે આ ઘરેલુ ઉપચાર. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

સંતરા નું ફેસપેક

સંતરા નો ફેસપેક સ્કિન માટે અસરકારક સાબિત થાય છે. સંતરા નો ફેસપેક તમારી સ્કિન પર મસ્ત ગ્લો લાવે છે. આ સાથે તમારી સ્કીનને અંદરથી ડીપ ક્લીન કરવાનું પણ કામ કરે છે.

સંતરા ફેસપેક બનાવવાની રીત.

  • સંતરા નો ફેસપેક બનાવવા માટે સૌપ્રથમ સંતરા ની છાલ લેવી
  • એને બે થી ત્રણ દિવસ સુધી સુકાવા દેવી
  • ત્યારબાદ એને મિક્સરમાં પીસી લેવી
  • હવે તેમાં ચણાનો લોટ અને હળદર પાવડર મિક્સ કરવું
  • દરરોજ સ્નાન કરતા પહેલા આ ફેસ પેક લગાવો
  • 15 મિનિટ ચહેરા પર રહેવા દો
  • ત્યારબાદ ફેસવોશ કરેલો
  • પછી પાંચ મિનિટ માટે ચહેરા પર મસાજ કરો
  • આમ કરવાથી ગરમીમાં સ્કીનને લગતી કોઈ સમસ્યા નહીં થાય
  • આ ફેસપેક થી તમને તમારી સુંદરતા પાછી મળી જશે.

જમ્યા બાદ ઘણા લોકોને ગેસ એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે, જાણો તેના ઘરેલુ ઉપચાર ની માહિતી. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

મધ નુ ફેસપેક

મધ નો ફેસપેક સ્કિન માટે અસરકારક સાબિત થાય છે. મધ નો ફેસપેક તમારી સ્કિન પર મસ્ત ગ્લો લાવે છે. આ સાથે તમારી સ્કીનને અંદરથી ડીપ ક્લીન કરવાનું પણ કામ કરે છે.

મધ ફેસપેક બનાવવાની રીત

  • સૌપ્રથમ અડધી ચમચી મધ લેવું
  • તેમાં એક ચમચી કોફી પાવડર મિક્સ કરવો
  • આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લેવી
  • ત્યારબાદ આ પેક માં લીંબુનો રસ મિક્સ કરવો
  • હવે આ પેકને ફેસ પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો
  • ત્યારબાદ સાદા પાણીથી ફેશ વોશ કરી લેવું
  • આ વિટામીન સી વાળો ફેસપેક સ્કિન ને લગતી અનેક સમસ્યાઓ દૂર કરે છે.

રાત્રે સાપના સપના આવે તે શુભ કે અશુભ ? જાણો સંપૂર્ણ માહિતી. લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ બંને ફેસપેક તમે સ્કીન પર ગરમીમાં એપ્લાય કરો છો તો સ્કીનને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. આ સાથે ફેસ અંદરથી ડીપ ક્લીન થશે.

અગત્યની લીંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

(Disclaimer : આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટ ની સલાહ લેવી આવશ્યક છે. Marugujaratbharti. in આની કોઈ પુષ્ટિ કરતું નથી )

Leave a Comment