WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઘી-બદામ ખાવા કરતાં પણ વધુ ફાયદાકારક છે ચાલવું. જાણો રોજ કેટલું ચાલવું જોઈએ?

ઘી-બદામ ખાવા કરતાં પણ વધુ ફાયદાકારક છે ચાલવું. જાણો રોજ કેટલું ચાલવું જોઈએ? આજે ઝડપી જીવન શૈલીના લીધે મોટાભાગના લોકોને ડાયાબિટીસ અને મોટાપા જેવી પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે. 30 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર નિયમિત મપાવવું જરૂરી છે. 30 વર્ષની ઉંમર બાદ આ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. આનો મુખ્ય કારણ છે બેઠાડું જીવન અને ઝડપી જીવન શૈલી. આવી અવનવી બીમારીઓ થી બચવા માટે આપણે રોજ ચાલવું ખૂબ જરૂરી છે. નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યા અનુસાર રોજ કેટલું ચાલવું જોઈએ જેનાથી તમને ડાયાબિટીસ બ્લડપ્રેશર મેન્ટલ હેલ્થ હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થવાથી બચી શકાય છે.

આને પણ વાંચો : પથરી થવાના કારણો જાણો અને તેના ઉપાયો વાંચો. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર ડેઇલી 10,000 ડગલા ચાલવાથી થશે ખૂબ ફાયદો.

દિલ્હીના પ્રખ્યાત ડોક્ટર ના જણાવ્યા અનુસાર નિયમિત 10,000 ડગલાં ચાલવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. જે નીચે મુજબ છે.

સ્વસ્થ હૃદય

નિયમિત રૂપે ચાલવાથી હૃદય લગત તમામ સમસ્યાઓથી બચી શકાય છે. બ્લડ પ્રેશર ની સમસ્યા હોય, કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય કે અન્ય હૃદયને લગતી કોઈપણ જાતની તકલીફ હોય તો નિયમિત રૂપે 10,000 ડગલા ચાલવાથી હૃદયને લગત તમામ બીમારીઓથી બચી શકાય છે. ને લાંબો સમય સુધી તમારુ હૃદય સ્વસ્થ રીતે ધડકતું રહેશે.

મેન્ટલ હેલ્થ

નિમિત રૂપે ચાલવાથી તમારા શરીરમાં ખૂબ મોટા ફેરફાર થાય છે જેમાં ચાલવાથીમાનસિક શાંતિનો ખૂબ અનુભવ થાય છે. નિયમિત રૂપે ચાલવાથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે જે મૂળને ખુશનુમાં બનાવવા માં ખૂબ મદદ કરે છે આ ઉપરાંત તળાવ અને ચિંતા ને પણ દૂર કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે . નિયમિત ચાલવાથી તાજગીનો અનુભવ થશે. આખો દિવસ ફ્રેશ ફીલ થશે.

આને પણ વાંચો સમગ્ર ભારતમાં આવેલ ગુજરાતી સમાજ નું લિસ્ટ પીડીએફ ડાઉનલોડ કરો જ્યાં રહેવા અને જમવાની સસ્તા ભાવે સગવડ છે. PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે નિયમિત ચાલવું એ ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત ચાલવાથી બ્લડના પ્રેશર લેવલ ને કંટ્રોલમાં રાખી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલ માહિતી માત્ર જાણકારી માટે મૂકવામાં આવેલી છે. જો તમને ચાલવાથી કોઈ પણ પ્રકારની હેલ્થ લગત મુશ્કેલી થાય તો તમારે તમારા ફેમિલી ડોક્ટર કે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી.

step counter app દ્વારા ચેક કરો તમે કેટલા ડગલાં ચાલ્યા

step counter app ઇન્સ્ટોલ કરી તમે રોજ કેટલા ડગલા ચાલ્યા તે માપી શકો છો. આ એપ્લિકેશનને તમે google play store પરથી ડાઉનલોડ કરી શકો છો. અહીં નીચે મૂકવામાં આવેલ લિંક પર ક્લિક કરે તમે ડાયરેક્ટ google પ્લે સ્ટોર પર જઈ આ એપને ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરી શકો.

મહત્વની લિંક.

step counter appઅહીં ક્લિક કરો
અન્ય હેલ્થ ટિપ્સ ની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment