WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડાયટમાં આ એક વસ્તુ સામેલ કરો: રાત્રે ઊંઘશો ત્યાં સુધી ચરબી ઓગળતી રહેશે, પેટ સપાટ થઈ જશે.

How to burn bally fat faster: પેટની ચરબી ઘટાડવાનો ઉપાય : વધી ગયેલ પેટ અને શરીરમાં વધારાની જામી રહેલી ચરબી તમારી પર્સનાલિટી ને ખરાબ કરવાનું કામ કરી રહી છે. તમે પણ આ બંને સમસ્યાથી કંટાળી ગયા છો તો સવારમાં આ એક વસ્તુ તમારા ડાયટમાં સામેલ કરો.

How to burn bally fat faster

પેટની ચરબી ઓછી કરવી, વેટ લોસ કરવો આ એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના દરેક લોકો પીડાઈ રહ્યા છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. વજન ઓછું કરવા માટે અને પેટમાં જમા થયેલ વધારાની ચરબી થી છુટકારો મેળવવા માટે લોકો અનેક રીતે પ્રયાસો કરતા હોય છે. જેમાં ઘણા લોકો જીમમાં જાય છે તો ઘણા લોકો ઘરે જ એક્સરસાઇઝ કરતા હોય છે. આમ પરસેવો પાડતા હોય છે પરંતુ તમે ભૂખ્યા પણ નથી રહી શકતા અને ડાયટિંગ થી વજન ઓછું પણ નથી કરી શકતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન એક જ છે જે છે સવારના ડાયટમાં તમે ઓટ્સને સામેલ કરો. ઓટ્સને તમે બ્રેકફાસ્ટમાં એડ કરી શકો છો જે તમારા માટે સૌથી બેસ્ટ છે. આ તમને ઝડપથી રિઝલ્ટ આપવાનું કાર્ય કરશે. તો જાણો આ નાસ્તા વિશે.

100 ચો.વાર મફત પ્લોટ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો અહીં ક્લિક કરો

વજન અને બેલીફેટ ઓછું કરવા માટે શું ખાશો ઓટ્સ

તમે વજન ઉતારી રહ્યા છો તો નાસ્તામાં ઓટ્સને એડ કરી શકો છો. અહીં તમને જણાવી દઈએ કે વોટ ફાઇબરથી ખૂબ ભરપૂર હોય છે. અને એ લાંબા સમય સુધી તમારા પેટ ને ભરેલું રાખી શકે છે જેના કારણે તમને જલ્દીથી ભૂખ લાગતી નથી. ખાસ ધ્યાનમાં રાખો કે બહારનો ખોરાક ખાવાનો નથી. બહારનો ખોરાક ખાવાથી વજન ઝડપથી વધી જાય છે.

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ, જુઓ તમારા નજીકની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલશે

જાણો ઓટ્સ ખાવાના ફાયદાઓ

  • ઓટ્સ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે
  • ઓટ્સમાંથી મળતા પોષક તત્વો વજન ઘટાડવા માટે બેસ્ટ છે
  • ઓટ્સમાં પ્રોટીન અને બેલેન્સ એમિનો એસિડ હોય છે. આ બંને વસ્તુ વજન ઉતારવામાં મદદ કરે છે
  • વોટ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને કાર્બસ હોય છે જે તમારે ડાયજેસ્ટ અને સિસ્ટમને સારી બનાવવાનું કાર્ય કરે છે. આ સિવાય તમને આખો દિવસ એનર્જી થી ભરપૂર રાખે છે.
  • વોટ્સમાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે જે તમે નાસ્તામાં એડ કરો છો તો મેટાબોલિઝમ તેજ થાય છે જેના કારણે વેટ લોસમાં તમને ફાયદો થાય છે
  • આમ તમને જણાવી દઈએ કે માત્ર ઓટ્સ ખાવાથી વજન કંટ્રોલમાં થતું નથી પરંતુ આ માટે તમારે દિવસ દરમિયાન ખાવા પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે ઇન્ટરમિન્ટ ફાસ્ટિંગ પણ કરો જેમાં તમારે આખો દિવસ ખાવાનું ખાઈને સાંજના સમય સુધી ફાસ્ટિંગ સ્ટાર્ટ કરી શકો છો, જેમાં તમારે સાંજે 7:00 વાગ્યા પહેલા ખાવાનું ખાઈ લેવાનું છે. આ ટાઇમ પિરિયડમાં ખાવાથી વેટ લોસ અને બેલીફેટ બર્ન કરવામાં મદદ કરી શકે છે.

(Disclaimer : આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટ ની સલાહ લેવી આવશ્યક છે. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી )

અગત્યની લિંક

હેલ્થ ટીપ્સની અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
શરીરની કોઈપણ જાતની તકલીફ/બીમારીની ઘરગથ્થુ ઉપચાર ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment