WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બસ આ ત્રણ સેટિંગ કરી દો તમારો ફોન ક્યારેય હેંગ નહીં થાય.

Tech Tips :How to save smartphone from hanging : શું તમે જાણો છો કે કેમ વારંવાર તમારો મોબાઇલ હેંગ થાય છે? દુકાનવાળા પણ ક્યારેય નહીં કરે સાચી વાત.

ઘણીવાર તમે જોયું હશે તો ફોન હેંગ થવાની સમસ્યા લગભગ દરેક લોકોને જોવા મળતી હોય છે. નવો ફોન લીધા ના થોડા સમય બાદ જ આ સમસ્યા ઊભી થતી હોય છે. આજના સમયમાં ફોન હેન્ગ થવો એ એક કોમન સમસ્યા બની ગઈ છે. તેના માટે તમારે પૈસા પડી ગયા એવું સમજીને ફરી નવો મોબાઈલ લેવું અને દુકાને દોડવું તેની જરૂર નથી. અહીં સૌથી પહેલા એ જાણી લો કે આખરે આ મોબાઇલમાં એવું તો શું હોય છે કે વારંવાર તમારો ફોન હેંગ થયા કરે છે. સાચું કારણ જાણ્યા બાદ તેનો ઈલાજ કરવામાં આવશે, અને ઈલાજ પણ એ રીતે કે જે કારણથી ફોન વારંવાર હેંગ થાય છે એ કારણ જ દૂર કરી દો. જાણો તમારો મોબાઈલ વારંવાર હેંગ શા કારણે થાય છે, બસ માત્ર આ ત્રણ સેટિંગ કરી દો તમારો મોબાઈલ ક્યારેય હેંગ નહીં થાય.

આને પણ વાંચો truecaller ની જગ્યાએ સ્વદેશી એપ અપનાવો ભારત કોલર એપ. truecaller કરતાં વધુ ફેસીલીટી મળશે અને પ્રાઇવેસી પણ સચવાશે. એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ફોન ઠીક કરવાના સરળ ઉપાય.

જો તમારો ફોન જુનો હશે તો આ હેંગ થવાની સમસ્યા તમને ખૂબ જ થતી હશે, ફોન હેન્ગ થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે. જો ક્યારેક ક્યારેક ફોન હેન્ગ થતો હોય તો તેને સ્વીચ ઓફ કરીને ફરી ચાલુ કરવો જોઈએ. પરંતુ જો આ સમસ્યા દરરોજ થાય છે તો તમારે નીચે મુજબના અન્ય પગલા લેવાની જરૂર છે. આજે અમે અહીં આ આર્ટીકલ દ્વારા સ્માર્ટફોન હેંગ થવાના મુખ્ય ત્રણ કારણો અને તેની સ્પીડ વધારવાની રીત જણાવીશું જે દરેક સ્માર્ટફોન ધારક માટે ખૂબ જ ઉપયોગી છે.

આને પણ વાંચો ઉનાળાની કાળજાાળ ગમે તે બચવા માટે આટલું ધ્યાન રાખવું જરૂરી છે. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્ટોરેજની ક્ષમતા નું ધ્યાન રાખો

દરેક સ્માર્ટફોનની સ્ટોરેજ ક્ષમતા અલગ અલગ હોય છે. જો આપણે આપણા ફોનમાં વધુ વિડિયો ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ સ્ટોર કરવાનું શરૂ કરીએ તો તેની સ્પીડ ઘણી ઓછી થઈ જતી હોય છે, આના કારણે ફોનમાં કેટલી સ્ટોરેજ છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે મોબાઈલ ફોનના સ્ટોરેજ વિશે ધ્યાન રાખશો અને જરૂરિયાત મુજબની માહિતીને સેવ રાખો એના સિવાયની વધારે તમામ માહિતીને અન ઇન્સ્ટોલ અથવા તો ડુપ્લીકેટને ડીલીટ કરવાનું રાખો તો તમારો ફોન આપોઆપ હાઈ સ્પીડ પર ચાલશે.

RAM ની ક્ષમતા ચકાસો

કોણ કેટલી ઝડપથી ચાલી શકે છે તે તેની રેમ પર ઘણી હદ સુધી આધાર રાખતા હોય છે. મોટાભાગના લોકો તેમના ફોનની રેમ ચેક કર્યા વગર જ હાઈ ગ્રાફિક ગેમ રમવાનું શરૂ કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં ફોન આપોઆપ હેંગ થવા લાગે છે. આ પરિસ્થિતિથી છૂટકારો મેળવવા માટે તમારે અત્યારે જ તમારા ફોનમાંથી બિનજરૂરી એપ ને અનઇન્સ્ટોલ કરવી પડશે. જો તમે આવી નકામી એપ કાઢી નાખશો તો ફોન ઝડપથી કામ કરવા લાગશે.

આને પણ વાંચો ઉંમર પ્રમાણે તમારું વજન છે કે નહીં જાણો ઓનલાઇન અહીં ક્લિક કરો

ફોનને વધુ ચાર્જ કરવાનું ટાળો.

મોટાભાગના લોકો ફોન અને ચાર્જિંગ પર મૂકીને ભૂલી જતા હોય છે અથવા સાંજે ચાર્જમાં મૂકી છેક સવારે ચાર્જિંગ માંથી મોબાઇલને કાઢતા હોય છે. સતત ચાર્જિંગ ને કારણે ફોન વધુ ગરમ થઈ જાય છે. જેના કારણે તેનું મધરબોર્ડને નુકસાન થાય છે. મધરબોર્ડની અસરને કારણે ફોન હેન્ગ થવા લાગે છે એટલે કે તેની સ્પીડ પણ ઘટી જાય છે. ત્યારે તમે ફોન ચાર્જ થયા પછી તરત જ ચાર્જિંગ માંથી કાઢી લેવાનું રાખો. રાત આખી મોબાઈલને ચાર્જિંગમાં રાખવાની આદતને ચેન્જ કરો.

આને પણ વાંચો લોકસભાની ચૂંટણી પહેલા નવી મતદાર યાદી જાહેર ચેક કરો આ યાદીમાં તમારું નામ છે કે નહીં. અહીં ક્લિક કરો

બસ ઉપર મુજબના ત્રણ મોટા કારણો જેમાં ફોનને રાત આખી કે વધુ પડતો ચાર્જિંગમાં રાખવાનું ટાળો, બિનજરૂરી ફાઈલો ડીલીટ કરો, અને મોબાઈલ ફોનની રેમની કેપેસિટી અનુસાર મોબાઈલમાં એપ્સ રાખો, બિનજરૂરી ડોક્યુમેન્ટ ફોટા વિડિયો એપ્લિકેશન વગેરેને સમયાંતરે ડીલીટ કરતા રહો, અનઇન્સ્ટોલ કરતા રહો અને ફોનની સ્ટોરેજ નું ધ્યાન રાખો. તમારો ફોન પણ ક્યારેય અસલો નહીં થાય અને ફોનની સ્પીડ ક્યારેય ઘટશે નહીં.

અગત્યની લિંક

🚀ફોનની સ્પીડ બુસ્ટ કરવા માટે avsta એન્ટિવાયરસ એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tech Tips ની અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment