WhatsApp ગ્રૂપમાં જોડાવો!

માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, 1 કિલો કેરી 401 રૂપિયા ભાવ, કેરી ખાવાના શોખીનો માટે નબળા સમાચાર, ઉત્પાદનો ઓછું હોવાથી ભાવ વધુ રહેવાની શક્યતા.

1 કિલો કેરી 401 રૂપિયા ભાવ: મોટાભાગના લોકોને કેસર કેરી ખાવી ખૂબ ગમતી હોય છે અને દર વર્ષે સિઝનની રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરી ખાવાના શોખીનો માટે નબળા સમાચાર સામે આવી રહ્યા છે, કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું થવા લાગ્યો છે જેના કારણે ભાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

આને પણ વાંચો 3500 ની ઓર્ગેનિક કંકોત્રી પાણી છાંટતા રોપા ઉગી નીકળે જાણો આ કંકોત્રીને અન્ય વિશેષતાઓ. જાણવા માટે અહીં ક્લિક કરો

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન શરૂ થઈ ગયું છે, 41 રૂપિયા કિલો લેખે 45 કિલો જેટલી કેરીની રાજી થઈ હતી. ઋતુચક્રમાં પરિવર્તન અને જુદા જુદા કારણોસર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર મહિનામાં કેસર કેરીની હરાજી અને ખૂબ ઊંચો ભાવ બોલાવ્યો હતો. ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કેસર કેરીનું આગમન ફરી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગયું છે.

સોમવારે સવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો જેટલી કેરી વેચાણ માટે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આવી હતી. હરાજીમાં 401 રૂપિયા કિલોના ભાવે 45 કિલો કેરીની હરાજી થઈ હતી. વેપારીના જણાવ્યા અનુસાર આ વર્ષે ઋતુચક્રમાં પરિવર્તન સહિત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન માળમાં ઓછું થયું છે જેના કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં હાલ રત્નાગીરી અને હાફૂસ કેરી 225 રૂપિયાથી 350 રૂપિયા સુધી વહેંચાઈ રહી છે. જોકે આ વખતે કેસર કેરી પ્રથમ વાર જબ આવી છે ત્યારે તેનો ભાવ સ્વભાવિક છે કે ઊંચો રહે. પરંતુ આવનાર સમયમાં પણ ઉત્પાદન ઓછું હોવાના કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે.

આને પણ વાંચો સવારે ઉઠતા વેંત ચા અને કોફી પીવાની આદત હોય તેઓ જેંતી જજો થાય છે આટલી સ્વાસ્થ્ય માટે હાનિકારક અસરો, વાંચવા માટે અહીં ક્લિક કરો

કેરીનું સૌથી વધુ આગમન.

માર્ચ મહિનાની શરૂઆત થતા જ કેરીનું આગમાના શરૂ થઈ ગયું છે પરંતુ એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆત થતાં બજારોમાં પૂરતા પ્રમાણમાં કેરીનું આગમન થતું હોય છે. મોટાભાગના લોકો આ સીઝનની રાહ જોતા હોય છે અને કેરીનું પૂરતા પ્રમાણમાં મન મૂકીને આ સિઝન દરમિયાન ખાતા હોય છે. બીજાને શરૂ થતા જ ઘરે ઘરે કેરી અને કેરીનો રસ જોવા મળે છે તેમજ હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો ત્યાં પણ મેનુમાં કેરીનો રસ પીરસવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કેરીનો રસ ખાવો થોડો મોંઘો પડશે એવું જોવા મળી રહ્યો છે.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી યોજનાઓની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

Leave a Comment