WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મોદી સરકાર આ કર્મચારીઓને આપશે મોટી ભેટ! અઠવાડિયામાં બે દિવસની રજા અને પગારમાં ખૂબ મોટો વધારો. જાણો ક્યાં વિભાગના કર્મચારીઓ માટે છે આ ખુશ ખબર.

અઠવાડિયામાં બે દિવસની રજા અને પગારમાં ખૂબ મોટો વધારો: કેન્દ્ર સરકાર બેંકના કર્મચારીઓને ખૂબ મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. સરકારશ્રી દ્વારા પ્રથમ છ મહિનામાં અઠવાડિયાના પાંચ દિવસનું પ્રપોઝલ સ્વીકારી શકે છે. આ પ્રપોઝલ સ્વીકારવા પર કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસની રજા મળશે. આ સિવાય પગારમાં પણ વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર નાણામંત્રાલયની મંજૂરી બાદ બેંક કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામગીરી સંભાળવાની રહેશે અને જૂન મહિનામાં પગારમાં પણ ખૂબ મોટો વધારો થશે.

આને પણ વાંચો ધોરણ 10 અને 12 નું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

નાણામંત્રીને મંજૂરી માટે પત્ર.

મળતી માહિતી અનુસાર બેંક કર્મચારી યુનિયનો ના સંગઠન યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક ઓફ યુનિટન્સે નાણામંત્રીને બેન્કિંગ ક્ષેત્ર માટે પાંચ દિવસીય કાર્ય સત્તાની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે. આ સાથે બેંક કર્મચારી યુનિયને તે પણ આશ્વાસન આપ્યું કે ગ્રાહકો માટે બેન્કિંગ કલાકો કે કર્મચારીઓ અને અધિકારીઓના કુલ કામ કાજના કલાકોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. મળતી માહિતી અનુસાર યુનિયને નાણામંત્રીને આ મામલાની યોગ્ય સમીક્ષા કરવા અને ભારતીય બેંક સંઘ ને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે.

આને પણ વાંચો ભારતમાં આવેલ સમગ્ર ગુજરાતી સમાજ નું લિસ્ટ ડાઉનલોડ કરો, અહીં જમવા અને રહેવાનું એકદમ સસ્તું મળશે. પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

અત્યારની સ્થિતિ.

વર્તમાન સ્થિતિમાં બેંક શાખાઓમાં બીજો અને ચોથો શનિવાર રજા હોય છે. લાંબા સમયથી અઠવાડિયામાં બે દિવસ રજા ની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તે માંગ પૂરી થઈ શકે નથી. પરંતુ હવે અનુમાન છે કે જલ્દી કર્મચારીઓને સપ્તાહમાં બે વિક ઓફ કે રજા મળશે.

આને પણ વાંચો રાઈટ ટુ એજ્યુકેશન ( ધોરણ એક થી આઠ પ્રાઇવેટ શાળામાં ફ્રી ભણતર ) અંતર્ગત ટૂંક સમયમાં 2024 ના ફોર્મ જાહેર થશે, તમારા બાળકનું ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે, ડોક્યુમેન્ટ લિસ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

પગારમાં પણ થઈ શકે છે આટલો વધારો.

બેંક કર્મચારીઓના પગારમાં પણ વધારો થઈ શકે છે, આરબીઆઇએ અને બેન્ક કર્મચારી યુનિયનો એ પાછલા વર્ષે ભારતની દરેક જાહેર ક્ષેત્રની બેંકો માં 17% પગાર વધારા માટે સમજૂતી કરી હતી, જે 12,449 કરોડ રૂપિયા હતી. જો કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારાને મંજૂરી આપવામાં આવે તો લગભગ 9 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે.

મહત્વની લીંક

વધુ માહિતી માટે હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો
સરકારી ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો
સરકારી યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment