WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સવારે ઊઠતા ની સાથે જ ચા અને કોફી પીવાની ટેવ હોય તો ચેતી જજો, આ ટેવ શરીર માટે સાબિત થશે હાનિકારક.

સવારે ઊઠતા ની સાથે જ ચા અને કોફી પીવાની ટેવ: ભારતમાં ચા અને કોફી પીવાના શોખીનોની કોઈ કમી નથી, પછી તે પહાડી ફિલ્ટર કોફી હોય કે દુકાનમાં મળતી કપેચીનો, તેને પિતાની સાથે જ શરીરમાં અદભુત તાજગી ફીલ થવા લાગે છે. આ અદભુત પીણામાં ઘણા ન્યુટ્રીયેટ્સ હાજર છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોને કોફી પીવાનું ખૂબ જ પસંદ હોય છે. આ શરીર માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ શા માટે વધુ ચા કે કોફીનું સેવન શરીર માટે કેટલું હાનિકારક સાબિત થાય છે.

આને પણ વાંચો ફ્રી સિલાઈ મશીન યોજના, જાણો ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

ચા અને કોફી પીવાથી થતા નુકસાન

મોટાભાગના લોકોને સવારે ઊઠતા ની સાથે જ ચા અને કોફી પીવાની આદત હોય છે, અમુક લોકોને તો બ્રશ કર્યા વગર ચા અને કોફી પીવાની આદત હોય છે. સવારે ચા કે કોફી પીધા બાદ જ તેમની આળસ ઉડતી હોય છે. પરંતુ શું તમે જાણો છો સવારે વહેલી ચા અથવા કોફી પીવી કેટલી નુકસાનકારક છે. મોટાભાગના લોકોને સમયાંતરે ચા અને કોફી પીવાની આદત હોય છે, અને આ પણ ખૂબ મોટું નુકસાન આપણા શરીર માટે આપી જાય છે. વધુ પડતી ચા અને કોફી પીવાથી અનેક આડ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, કદાચ તમે એનાથી અજાણ હશો. ચા અથવા કોફી પીવાની આદત ન હોય તો વધુ સારું પરંતુ જે લોકોને ચા અને કોફીની આદત છે તેઓએ દિવસમાં માત્ર એકાદ વખત જ પીવી જોઈએ, તેમજ વહેલી સવારે ઉઠતા ની સાથે ચા અને કોફી પીવાની આદત હોય તો તેને છોડી દેવામાં જ ફાયદો છે, વહેલી સવારે ઉઠ્યા બાદ નાસ્તો કરવાની આદત રાખો.

આને પણ વાંચો પીડાશ પડતા દાંતને મોતીની જેમ સફેદ કરી દેશે આ એક ઘરગથ્થુ ચીજ. વાંચો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

ચા અને કોફી પીવાથી સ્વાસ્થ્ય પર થતા નુકસાનો નીચે મુજબ છે.

હાઈ બ્લડ પ્રેશર

કોફી માં મોટી માત્રામાં કેફીન હોય છે જેના કારણે તે બ્લડપ્રેશરમાં ઝડપથી વધારો કરે છે. તેનાથી હાર્ટ એટેક સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમને હૃદયની બીમારી હોય અથવા હાઈ બીપીની ફરિયાદ હોય તો કોફી ખૂબ જ ઓછી માત્રામાં પીવી જોઈએ.

આને પણ વાંચો ચહેરા ના ખીલ કાયમી માટે દૂર કરવા માટે કરો આ ઘરગથ્થુ ઉપાય. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

ઊંઘ નો અભાવ

આપણે કોફી પીએ છીએ કારણકે આપણને તાજગીનો અનુભવ થાય છે અને ઊંઘ તેમ જ થાક ગાયબ થઈ જાય છે એવું લોકો માને છે. પરંતુ જો તમે કોફી વધારે પીવો છો તો કેફીનના કારણે ઊંઘ યોગ્ય સમયે આવતી નથી અને ઊંઘની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. જેથી અનીન્દ્રા બીમારી નો શિકાર બનીએ છીએ. માટે ચા કે કોફીને સાંજના સમયે પીવી યોગ્ય સમય નથી.

ડિમેન્સિયા

જે લોકોને દિવસમાં વારંવાર કોફી પીવાની આદત છે તેમને ડિમેન્સિયાનો જોખમ વધી જાય છે, આ એક ખૂબ જ ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દી સામાન્ય રીતે માનસિક રીતે નોર્મલ વર્તન કરી શકતો નથી. તેમજ તેના કારણે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી બીમારીઓ થઈ શકે છે.

આને પણ વાંચો તમારા ગામની NFSA રાશનકાર્ડ યાદી ચેક કરો, આ યાદીમાં તમારું નામ હશે તો મળશે તમને સસ્તા ભાવે રાશન અને આટલા ફાયદાઓ. યાદી માં નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો

પાચનની સમસ્યા

કોફી પીવાથી સૌથી ખરાબ અસર આપણા પેટ ઉપર પડતી હોય છે કારણકે આના કારણે ગેસ્ટ્રીનો હોર્મોન બહાર આવે છે જે કોલોન ની એક્ટિવિટીમાં પણ વધારો થાય છે. જો તમે વધુ પડતી કોફી પીવો છો તો અપચાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

મહત્વની લીંક

વધુ માહિતી વાંચવા માટે હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
💥સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી યોજનાઓ ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, અમારી ચેનલ તેની પુષ્ટિ કરતુ નથી.)

Leave a Comment