આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારિત છે, પિક્ચરને બનાવવા માટે નવું વર્ષનો સમય લાગ્યો છે અને આ પિક્ચરનું બજેટ લગભગ 40 કરોડ રૂપિયા જેટલું છે, હવે ટૂંક સમયમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ત્યારે તેનો ટ્રેલર રિલીઝ થયું છે.
સાચી ઘટના પર આધારિત મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનની સર્વર એડવેન્ચર ફિલ્મ “ધ કોડ લાઈફ આડુજીવિતમ” 28 માર્ચ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એક્ટર પૃથ્વીરાજ સુકુમારન ને આ મુવી બનાવવા માટે કુલ નવ વર્ષનો સમય લાગ્યો છે અને હાલ તેની ડબિંગ નું કામ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ મુવી પાંચ ભાષાઓમાં રિલીઝ થનાર છે જેમાં તમિલ તેલુગુ કરનડ અને હિન્દી ડબીંગ પૂરી થઈ ચૂકી છે. સુપરસ્ટારનું કહેવું છે કે મેં આ કિરદાર ને બીજી વખત જીવ્યું છે. અને વળી ચાર અલગ અલગ ભાષાઓમાં ચાર વખત પાછું જોયું છે. આ એક મહા કાવ્ય ફિલ્મ છે. નજીબ ની અવિશ્વાસનીય સાચી કહાની જોવા માટે તૈયાર થઈ જાઓ. આ મુવી મલયાલમ સાહિત્યની દુનિયાનું સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વેચાણ થયેલું ઉપન્યાસ આડુજીવિતમ ની કહાની પર આધારિત છે. પ્રસિદ્ધ લેખક ગયા મીન લીખિત આ ઉપન્યાસ ને બાર અલગ અલગ ભાષાઓમાં અનુવાદ કરેલ છે. ઉપની આસમાં નજીબ નામનો એક યુવક ની આ સાચી ઘટના પર આધારિત કહાની આ મુવીમાં દેખાડવામાં આવેલી છે. જે 90 ના દાયકા ની શરૂઆતમાં વિદેશમાં પોતાનું ભાગ્ય તપાસવા માટે કેરળના દરિયાકાંઠા થી પલાયન કરી ગયો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક પ્લેસી નિર્દેશિત ધ કોડ લાઈફ આડુ જ્વિતમ માં હોલિવૂડ અભિનેતા જીમી જ્યાં લુઇસ, અમલા પુલ અને કે.આર ગોકુલ, લોકપ્રિય અરબ અભિનેતા તાલીબ અલ્લુસી રીત અબી મુખ્ય ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. ફિલ્મ ન્યુ મ્યુઝિક એ.આર રહેમાન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું છે તેમજ ફિલ્મને શાનદાર દ્રશ્યો દ્વારા સુનિલ કે એસ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. દુનિયાભરના અનેક દેશોમાં ફિલ્માઈ ગયેલ આ મુવી મલયાલમ સિનેમા નું અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. નિશ્ચિત રૂપે દર્શકોને એક ખૂબ જ સુંદર સીનેમેટોગ્રાફિકનો અનુભવ કરાવશે.
ભારતીય સિનેમા ઘરોની સૌથી મોટી ડેજોટ ફિલ્મ 28 માર્ચ પાંચ ભાષાઓમાં હિન્દી મલયાલમ તમિલ તેલુગુ અને કન્નડમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આડુ જેવી તમને બજેટ લગભગ 40 કરોડ રૂપિયા જેટલું કહેવામાં આવી રહ્યું છે. બ્લેસીન દ્વારા ફિલ્મને લઈને કામ 2015 થી શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ 2018 થી 2022 ની વચ્ચે આ ફિલ્મની ફોટોગ્રાફી પૂરી કરવામાં આવેલી છે.
ફિલ્મ 28 માર્ચ 2024 ના રોજ સિનેમા કરવામાં રિલીઝ થશે તે પહેલાં તેનું ટેલર રિલીઝ થયું છે જે અદભુત અને જોવાલાયક છે જે દરેક મિત્રને અવશ્ય પસંદ આવશે. ફિલ્મનું ટેલર ની લીંક નીચે મૂકવામાં આવેલી છે.
અગત્યની લિંક
the code life “aadujeevitham” ટ્રેલર | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |