WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BMI Calculator: જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ.

BMI Calculator: દરેક વ્યક્તિનો વજન તેની ઉંમર પ્રમાણે હોવું જરૂરી ગણવામાં આવે છે. ઉંમર કરતાં વધારે વજન કે ઓછું વજન હોય તો શરીરને ઘણું નુકસાન થાય છે. ઘણા લોકોનું વજન તેમની ઉંમર કરતાં પણ ઘણું બધું વધારે હોય છે અથવા ઉંમર વજન ઘણું જ ઓછું હોય છે. ઉંમર પ્રમાણે વજન વધુ કે ઓછું હોય એ અનેક રીતે તમને નુકસાનકારક છે. વધુ વજન તમને અનેક પ્રકારની બીમારીઓ માં સામેલ કરી લે છે. તેમજ ઉંમર મુજબ ઓછું વજન હોય તો તે તમને કુપોષિત રાખે છે અને તમારા શરીરનો વ્યવસ્થિત વિકાસ થતો નથી. અહીં તમે બોડી માસ ઇન્ડેક્સ ઓનલાઇન ચેક કરી શકો છો. અને જાણી શકશો કે કઈ ઉંમર કેટલું વજન નોર્મલ ગણાય. તમને આ માહિતી પરથી ખ્યાલ આવશે કે તમે ઓવરવેઈટ છો, અન્ડરવેઈટ છો કે નોર્મલ.

જાણો શું કહે છે વિજ્ઞાન

BMI Calculator: મેડિકલ અનુસાર દરેક માણસના શરીર અલગ અલગ હોય છે અને તેનું વજન પણ અલગ અલગ હોય છે. જે ઉંમર ઊંચાઈ અને લિંગના આધારે નક્કી કરવામાં આવે છે. જો યોગ્ય ઉંમરે તમે વજનને કંટ્રોલ કરી શકતા નથી તો સમય જતા અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ મળે છે.

BMI Calculator ગણવાની રીત

બોડી માસ ઇન્ડેક્સ ની ગણતરી કરવા માટે તમે ઓનલાઇન કેલ્ક્યુલેટર ની મદદ લઈ શકો છો તેમાં તમારી ઉંમર અને વજન વિશેની જાણકારી મેળવી તેને સરળતાથી bmi ગણી શકો છો. આ સિવાય બોડી માસે ઇન્ડેક્સ જાણવા માટે નીચે આપેલ સામાન્ય ફોર્મુલાનો પણ ઉપયોગ કરી શકો છો.

BMI Calculator

મેડિકલ સાયન્સ અનુસાર ઉંમર અને વજનને ધ્યાનમાં રાખીને કેટલું વજન હોવું જોઈએ તેનો ચોક્કસ માપ નક્કી કરેલ છે. જે નીચે મુજબ તમે જોઈ શકો છો.

નવજાત શિશુ નું વજન

નવજાત જન્મેલા બાળકોનું વજન નીચે મુજબ હોવું જોઈએ.

  • નવજાત જન્મેલા બાળકમાં જો બેબી બોય હોય એટલે કે છોકરો હોય તો તેનો વજન 3.3 કિલો જેટલું હોવું જોઈએ
  • નવજાત જન્મેલા બાળકમાં જો બેબી ગર્લ એટલે કે છોકરી હોય તો તેનું વજન 3.3 કિલો જેટલું હોવું જોઈએ

2 થી 5 મહિનાના બાળકનું વજન

બાળકના જન્મ બાદ તે બે થી પાંચ મહિનાનો થાય ત્યારે તેનું આદર્શ વજન નીચે મુજબ હોવું જોઈએ

  • છોકરાનું વજન 6 kg
  • છોકરીનું વજન 5.4 કિલો

6 થી 8 મહિનાનું બાળક

છ થી આઠ મહિનાના બાળકનો વજન નીચે મુજબ હોવું જોઈએ

  • છોકરાનું વજન 7.2 kg
  • છોકરી નું વજન 6.5 kg

9 મહિનાથી 1 વર્ષના બાળકનું વજન

નવ મહિનાથી એક વર્ષની ઉંમરના બાળકનું વજન નીચે મુજબ હોવું જોઈએ

  • છોકરાનું વજન 10 કિલો
  • છોકરીનું વજન 9.5 કિલો

2 થી 5 વર્ષના બાળકનું વજન નીચે મુજબ હોવું જોઈએ

  • છોકરાનું વજન 12.5 કિલો
  • છોકરી નું વજન 11.8 કિલો

6 થી 8 વર્ષની ઉંમરના બાળકનું વજન

  • છોકરાનું વજન 12 થી 18 કિલો
  • છોકરીનું વજન 14 થી 17 કિલો

9 થી 11 વર્ષની ઉંમરના બાળકનું વજન

  • છોકરાનું વજન 28 થી 31 કિલો
  • છોકરી નું વજન 28 થી 31 કિલો

12 થી 14 વર્ષની ઉંમર ના કિશોર/કિશોરીઓ નું વજન

  • છોકરાનું વજન 32 થી 38 kg
  • છોકરી નું વજન 32 થી 36 કિલો

15 થી 20 વર્ષના કિશોર/કિશોરીઓ નું વજન

  • છોકરાનું વજન 40 થી 50 કિલો
  • છોકરી નું વજન 40 થી 45 કિલો

21 થી 30 વર્ષના યુવાન /યુવતીનું વજન

  • છોકરાનું વજન 60 થી 70 કિલો જેટલું હોવું જોઈએ
  • છોકરીનું વજન 50 થી 60 kg જેટલું હોવું જોઈએ

30 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિનું વજન

  • પુરુષનું વજન 59 થી 75 કિલો જેટલું હોવું જોઈએ
  • સ્ત્રીનું વજન 60 થી 65 kg જેટલું હોવું જોઈએ

40 થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિનું વજન

  • પુરુષનું વજન 60 થી 70 કિલો જેટલું હોવું જોઈએ
  • સ્ત્રીનું વજન 59 થી 65 કિલો જેટલું હોવું જોઈએ

50 થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિનું વજન

  • પુરુષ નું વજન 60 થી 70 કિલો
  • મહિલાનો વજન 59 થી 65 kg

અહીં આપેલા માપ કરતા ઓછું કે વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ હોવા જોઈએ. તમારી ઉંમર અને ઊંચાઈ મુજબ વજન સાથે સરખાવીને બોડી માસ ઇન્ડેક્સની ગણતરી ઊંચાઈ મુજબ વચન ન હોય તો વજન વધારવા અથવા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ. દરેક લોકોને ઉંમર વજન અને ઊંચાઈનો સીધો સંબંધ હોય છે. દરેક લોકોની ઉંમર મુજબ વજન અને ઊંચાઈ હોવા ખૂબ જરૂરી છે.

BMI ઓનલાઇન ગણતરી કરો

તમારી ઉંમર પ્રમાણે તમારું વજન અને ઊંચાઈ કેટલું છે તેનું બોડીમાસ ઇન્ડેક્સની ઓનલાઈન ગણતરી કરવા માટે નીચે આપેલ સાઇટ પર જવું.

અગત્યની લિંક

Download BMI Calculator Appઅહીં ક્લિક કરો
Home page અહીં ક્લિક કરો

BMI એટલે શું?

બોડી માસ ઇન્ડેક્સ

BMI શું છે?

તમારી ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વજન હોવું જરૂરી છે તેને બી એમ આઈ કહેવામાં આવે છે.

BMI Calculator એપ ડાઉનલોડ કરવાનું પ્લેટફોર્મ ક્યુ છે?

google play store.

Leave a Comment