WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Railway Recruiment 2024: ભારતીય રેલવે ભરતી 2024 : 9144 ટેકનીશીયન પોસ્ટ માટે ભરતી જાહેર.

Railway Recruiment 2024: ભારતીય રેલવે ભરતી 2024 : 9144 ટેકનીશીયન પોસ્ટ માટે ભરતી જાહેર: રેલવે વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે, રેલવે ભરતી બોર્ડ દ્વારા 9,144 જગ્યાઓ પર ટેકનિશિયનની પોસ્ટ માટે ખૂબ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી 09 માર્ચ 2024 થી 9 એપ્રિલ 2024 સુધી કરવાની રહેશે. ઉમેદવારોના હિત ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક અહીં મૂકવામાં આવેલી છે. રેલ્વે ભરતી 2024 લગત વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા, ઓનલાઇન અરજી કરવાની તારીખ અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે નીચે મુજબ છે. ભારતીય રેલવે ભરતી 2024 લગત નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in નિયમિત મુલાકાત લેવી.

ભારતીય રેલવે ભરતી 2024

જોબ સંસ્થાભારતીય રેલવે બોર્ડ
પોસ્ટટેકનીશીયન
ભરતી પ્રકારટેકનીશીયન ગ્રેડ 1 આને ગ્રેડ 3
ખાલી જગ્યા9144
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
અરજી મોડઓનલાઇન
ઓફેશિયલ વેબસાઈટhttps://oirms-ir.gov.in/rrbdv/

કુલ જગ્યાઓ

જગ્યાનું નામ કુલ જગ્યા
ટેકનિશિયન ગ્રેડ 1 સિંગલ1092
ટેકનિશિયન ગ્રેડ 38052
ટોટલ 9144

શૈક્ષણિક લાયકાત

  • રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 પોસ્ટ માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલ હોવા જોઈએ આ ઉપરાંત અન્ય જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન સૂચનામાં વાંચવી.

આને પણ વાંચો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 2049 જગ્યાઓ પર phase-12 નવી ભરતી જાહેર, જાણો શૈક્ષણિક લાયકાત અરજી કરવાની પ્રોસેસ અને અંતિમ તારીખ. માહિતી વાંચવા અહીં ક્લિક કરો

ઉંમર મર્યાદા

  • ટેકનિશિયનની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 34 વર્ષ રાખવામાં આવેલ છે. ઉપલી વહી મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે નિયમ અનુસાર મળવાપાત્ર છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની લીંક

જોબ એડવર્ટાઈઝમેન્ટ : અહીં ક્લિક કરો

સત્તાવાર નોટિફિકેશન: અહીં ક્લિક કરો

અપ્લાય ઓનલાઇન : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે : અહીં ક્લિક કરો

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ09-03-2024
અરજી કરવાની અંતિમ તારીખ09-04-2024

વારંવાર પૂછાતા પ્રશ્નો

Railway Recruiment 2024 ટેકનીશીયન પોસ્ટ માટે કેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે?

9144 ખાલી જગ્યાઓ માટે

Railway Recruiment 2024 ટેકનીશીયન પોસ્ટ ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે

Railway Recruiment 2024 ટેકનીશીયન પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

09-04-2024

Leave a Comment