WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RMC Recruiment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી.

RMC Recruiment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી જાહેર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પર્યાવરણ અધિકારી અને નાયબ પર્યાવરણ અધિકારીની કુલ છ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ નિયત તારીખ અને સમયે અરજી ફોર્મ અને જરૂરી પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ હાજર રહેવાનું થશે. RMC Recruiment 2024 વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી ફી અને ઇન્ટરવ્યૂ ની તારીખ વગેરે તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.

RMC Recruiment 2024

સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટ પર્યાવરણ અધિકારી અને સહાયક પર્યાવરણ અધિકારી
જગ્યા06
સિલેક્શન પ્રોસેસ ઇન્ટરવ્યૂ દ્વારા
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://www.rmc.gov.in/

ખાલી જગ્યાઓની માહિતી

પોસ્ટજગ્યા
પર્યાવરણ અધિકારી03
સહાયક પર્યાવરણ અધિકારી03

અરજી ફી

  • અરજી ફી – નિઃશુલ્ક

ઉમર મર્યાદા

  • મહત્તમ ઉંમર મર્યાદા : 62 વર્ષ
  • ન્યૂનતમ ઉંમર મર્યાદા : નોટિફિકેશનમાં દર્શાવેલ નથી.

અરજી ફોર્મ

  • રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.rmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું
  • અરજી ફોર્મ માં જરૂરી તમામ માહિતી ભરવી.
  • ઇન્ટરવ્યૂ ની તારીખે અરજી ફોર્મ અને જરૂરી તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવું.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલા નોટિફિકેશનની સત્તાવાર સૂચનાઓને વાંચવા માટે ભલામણ કરવામા આવે છે

ઇન્ટરવ્યૂ નું સ્થળ

  • ઇન્ટરવ્યૂ ની તારીખ :06 માર્ચ 2024
  • ઇન્ટરવ્યૂ નું સ્થળ : ડોક્ટર આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ,સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ, મીટીંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા – રાજકોટ
  • ઇન્ટરવ્યૂ નો સમય : બપોરે 03:00 વાગ્યે

મહત્વની લીંક

ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Conclusion

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 લગત તમામ માહિતી આ આર્ટીકલ દ્વારા આપવામાં આવી. વાંચો તો મિત્રોને કાંઈ મુશ્કેલી પડતી હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જાણ કરે અમે વહેલી તકે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.

સરકારી ભરતીઓને નવીનતમ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.

Leave a Comment