WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઈલેક્ટ્રીક વાહનો પર આજથી લાગુ થઈ નવી સ્કીમ, ક્યા વાહનો પર કેટલી સબસીડી મળશે? જાણો સંપૂર્ણ માહિતી.

Government scheme : દેશમાં ઈલેક્ટ્રીક વાહનો અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ઉદ્યોગ મંત્રાલય દ્વારા 500 કરોડ ની ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ 2024 (EMPS 2024) શરૂ કરી છે.

સરકાર દેશમાં ઈલેક્ટ્રીક મોબિલિટીને સતત સમર્થન આપી રહ્યું છે. આ શ્રેણીમાં દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક એપ્રિલ 2024 થી ₹500 કરોડની નવી યોજના લાગુ પાડવામાં આવેલી છે . આ યોજના જુલાઈ 2024 ના અંત સુધી ચાલુ રહેશે. દેશમાં ઇલેક્ટ્રીક વાહનો અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે તાર શ્રી દ્વારા આ નવી સ્કીમ શરૂ કરવામાં આવેલી છે.

💥આને પણ વાંચો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે રૂપિયા 6,000 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી.

ટુ વ્હીલ ખરીદવા માટે 10,000 હજાર સુધીની સહાય

આ EMPS 2024 સ્કીમ હેઠળ ટુ-વ્હીલર દીઠ રૂપિયા 10,000 સુધીની સહાય આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય અંદાજે 3.33 લાખ ટુવિલર્સને સહાય પૂરી પાડવાનો છે.

દેશમાં ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રીક વ્હીકલ (FAME – 2) પ્રોગ્રામ નો બીજો તબક્કો 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થઈ ગયો છે. FAME યોજના હેઠળ સબસિડી 31 માર્ચ સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાતા ઈલેક્ટ્રીક વાહનો માટે ઉપલબ્ધ હતી.

💥આને પણ વાંચો : વૃદ્ધ સહાય યોજના અંતર્ગત દર મહિને 1000 થી 1250 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં મેળવો. 60 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધ આ યોજના હેઠળ ફોર્મ ભરી શકે છે. વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો

થ્રી વીલર ની ખરીદી પર 25 હજાર સુધીની સહાય

નાના થ્રી વિલર ની ખરીદી પર રૂપિયા 25000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ આવા 41 હજારથી વધુ વાહનોને પ્રસ્તાહન આપવામાં આવશે.

કાર ખરીદવા માટે 50000 રૂપિયા સુધીની સહાય

મોટા ફોર વ્હીલર ના કિસ્સામાં 50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. EMPS 2024 એ ફંડ લિમિટેડ પિરીયડ સ્કીમ છે. આમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી વીલર ને ઝડપથી અપનાવવા માટે ચાર મહિના એટલે કે 1 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધી કુલ રૂપિયા 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

💥આને પણ વાંચો: સો ચોરસ વાર મફત પ્લોટ યોજના સહાય. જાણો આ યોજના હેઠળ કોને લાભ મળશે? માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમના વિકાસને વધુ વેગ આપવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય 13 માર્ચે આની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ 3,72,215 ઇલેક્ટ્રીક વાહનોને ટેકો આપવાનો છે. મંત્રાલય એ કહ્યું હતું કે અધ્યતન ટેકનીકોને પ્રોસ્તાહિત કરવા માટે, પ્રોત્સાહનોનો લાભ ફક્ત તે વાહનોને આપવામાં આવશે જે અધ્યતન બેટરીથી સજ્જછે. આ યોજનાની મોટી સંખ્યામાં નોકરીઓ પણ સર્જવાની અપેક્ષા છે.

💥આને પણ વાંચો 499 રૂપિયામાં 10 લાખ રૂપિયા ની અકસ્માત વીમા યોજના. દરેકે આ યોજના અંતર્ગત ફોર્મ અવશ્ય ભરવું જોઈએ. પોસ્ટ ઓફિસની આ ખૂબ જ ઉપયોગી યોજના ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment