WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાશનકાર્ડ ધારકોએ e kyc કરવું ફરજિયાત છે, નહીં તો મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ. જાણો ઓનલાઇન e-kyc કેવી રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

How to KYC Ration Card Online? રાશનકાર્ડ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં કરોડો લોકો રાશનકાર્ડ દ્વારા સરળતાથી રાશન મેળવી મેળવી રહ્યા છે. રાશન કાર્ડમાં તમારા પરિવાર ના દરેક સભ્યોની માહિતી હોય છે. કે જેના નામ આપણે રાશનકાર્ડમાં એડ કરેલા હોય. રાશન કાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનમાં જઈ તેમનું રાશન મેળવી શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને રાસન કાર્ડ દ્વારા મફતરાસણની ફાળવણી કરવામાં આવી હતી અને આ યોજના હજુ પણ કાર્યરત છે. તેમજ તાજેતરમાં મોદી સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાને ફ્રીમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. એનો અર્થ એ કે આવનાર પાંચ વર્ષ સુધી હજી રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં રાશન મળશે. રાશન વિતરણમાં થતી ગેરવૃતિઓને રોકવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું અપનાવવામાં આવ્યું છે. તેથી જ સરકારશ્રી દ્વારા રાશન કાર્ડને લઈને અમુક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જેથી હવે દરેક રાશનકાર્ડ ધારકોએ પોતાના રાશનકાર્ડને ઓનલાઈન e kyc કરાવવું ફરજિયાત છે. રાશનકાર્ડને ઈ kyc કરવું એટલે કે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડનો ડેટા ઓનલાઇન અપડેટ કરવો. આ આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો કે તમારા આધાર કાર્ડ ને રાશનકાર્ડ સાથે ઓનલાઇન કેવી રીતે લિંક કરવું અને ઓનલાઇન e kyc કેવી રીતે કરવુ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

જાણો શા માટે જરૂરી છે રાશનકાર્ડ નુ e kyc

હવે રાશનકાર્ડ માટે e kyc કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે રાશનકાર્ડ ધારકોએ સમય મર્યાદામાં પોતાના રાશનકાર્ડને ઓનલાઈન કહેવાયું નહીં હોય તો તેમને રાષ્ટ્રને નહીં મળે. અને સરકારશ્રી દ્વારા ચાલતી મફત અનાજ યોજના નો લાભ તેમને મળી શકશે નહીં. માટે ટૂંકમાં એવું કે દરેક રાશનકાર્ડ ધારકો કે જેઓને ફ્રીમાં અનાજ મળી રહ્યું છે તેમણે પોતાના રાશનકાર્ડને ઓનલાઈન e kyc છે કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા રાશન કાર્ડ પર આપવામાં આવતી અનેક સુવિધાઓથી પણ વંચિત આ પરિવાર રહેશે. દરેક લોકો પોતાના રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઇન લિંક કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફતે ઓનલાઈન તમે ઘરે બેઠા તમારા મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા તમારા રાશનકાર્ડને ઓનલાઈન e kyc પાંચ મિનિટમાં જ કરી શકો છો. જેની ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

રાશન કાર્ડ e kyc ઓનલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી

  1. સૌપ્રથમ google play store માં જઈ my ration એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો અને તેને ઓપન કરો.
  2. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો હવે તમારા મોબાઇલમાં ટેક મેસેજથી ઓટીપી કોડ આવશે તેને એન્ટર કરો
  3. હવે એપ્લિકેશન ઓપન થશે તેમાં આધાર e kyc ઉપર ક્લિક કરવું.
  4. ત્યારબાદ નીચે લખેલું જોવા મળશે કે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેની સામેના બોક્સમાં ટીક કરી “કાર્ડની વિગતો મેળવો” તેની ઉપર ક્લિક કરો
  5. હવે તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો અને બાજુમાં બતાવેલ કોડ એન્ટર કરો તેમજ “કાર્ડના સભ્યોની વિગતો મેળવો” ઉપર ક્લિક કરો. હવે “આધાર e kyc માટે સભ્ય પસંદ કરો” ઉપર ક્લિક કરો જેનું એ કહેવાય છે કરવાનું હોય તેનું નામ સિલેક્ટ કરો.
  6. આ સભ્યોમાં “આધાર e kyc કરો” તેના ઉપર ક્લિક કરો. હવે હું સંમતિ સ્વીકારું છું તેની સામેના બોક્સમાં ટીક કરો અને “ઓટીપી જનરેટ કરો” ઉપર ક્લિક કરો.
  7. હવે તમારા ફોનમાં એક ઓટીપી કોડ આવશે તેને દાખલ કરો અને ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરો. હવે ઉપર બતાવે છે તેમ AdharFaceRD એપ્લિકેશન નાખેલ હશે તો ઓટોમેટીક કેમેરો ઓપન થઈ જશે.
  8. તમારા ચહેરાની બિલકુલ સામે ફોનનો કેમેરો રાખો અને એક બે વાર આંખ ખોલ બંધ કરો. હવે જો તમારો ચહેરો મેચ થઈ જશે તો તમારા આધાર ની વિગતો લખેલી જોવા મળશે.
  9. તેની નીચેની બાજુએ લીલા અક્ષરોમાં “મંજૂરી માટે વિગતો મોકલો” તેવું લખેલું જોવા મળશે તેના ઉપર ક્લિક કરો

ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી ઓનલાઇન કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થશે

💥 આને પણ વાંચો 👇👇👇

📌આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે મેળવવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી.માહિતી માટે અહીં ક્લિક કરો
📌તમારા આધાર કાર્ડમાં જુના ફોટા ને બદલી તેની જગ્યાએ નવો ફોટો એડ કેવી રીતે કરવો? જાણો સંપૂર્ણ માહિતી.માહિતી માટે અહીં ક્લિક કરો
📌તમારા વાહન નો મેમો ઓનલાઈન ફાટ્યો છે કે નહીં? ચેક કરો આ રીતે માહિતી માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

My Ration App ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
official website અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

My Ration App ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment