મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023: મહેસાણા જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે. મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023 વિષે જરૂરી તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે, તો આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો અને નોકરીની જરૂરિયાતવાળા તમામ મિત્રો સુધી આ પોસ્ટ શેર કરજો.
મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023
સંસ્થાનું નામ | મહેસાણા જિલ્લા આરોગ્ય સંસ્થા |
પોસ્ટ | વિવિધ |
નોકરીનું સ્થળ | મહેસાણા |
નોટિફિકેશનની તારીખ | 7 એપ્રિલ 2023 |
ઓનલાઇન ફોર્મ શરૂ થયા તારીખ | 7 એપ્રિલ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 13 એપ્રિલ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | Click Here |
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી મહેસાણા દ્વારા મીડ વાઇફરી મેડિકલ ઓફિસર મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટ એકાઉન્ટ તથા સોશિયલ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે
કુલ ખાલી જગ્યાઓ
જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં મીડવાઈફરી ની 08 જગ્યા, મેડીકલ ઓફિસરની 13 જગ્યા, મલ્ટી પર્પલ હેલ્થ વર્કરની 12 જગ્યા, ફાર્માસિસ્ટની 01, એકાઉન્ટની 01, તથા સોશિયલ વર્કરની 01 જગ્યા ખાલી છે. આમ આરોગ્ય વિભાગ મહેસાણામાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે
શૈક્ષણિક લાયકાત
જિલ્લા પંચાયત મહેસાણા ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે ઓફિસિયલ નોટિફિકેશન ને જરૂરથી વાંચવું… ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલી છે
પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન થયા બાદ નીચે જણાવ્યા મુજબનો મંથલી પગાર ચૂકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
મીડ વાઇફરી | 30,000 |
મેડિકલ ઓફિસર | 70,000 |
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર | 13,000 |
ફાર્માસિસ્ટ | 13,000 |
એકાઉન્ટન્ટ | 13,000 |
સોશિયલ વર્કર | 15,000 |
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે લાયક ઉમેદવારે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે ટેબલમાં આપવામાં આવેલી છે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો પ્રોસેસ
મહેસાણા આરોગ્ય પંચાયતની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે
- સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જાઓ
- હવે તેમાં કરંટ ઓપનિંગ સેક્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
- આઈડી પાસવર્ડની મદદથી લોગીન થાઓ
- તમે જે પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છો છો તેના પર apply now બટન પર ક્લિક કરો
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઉપરોક્ત જણાવ્યા મુજબના પગલાં અનુસરવાથી તમારો ઓનલાઈન ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે હવે આ ફોર્મની પ્રિન્ટ ભવિષ્યના ઉપયોગ માટે મેળવી લો
અરજી કરવા માટે જરૂરી લિંક
ઓફિસિયલ નોટિફિકેશન pdf | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની લીંક | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |