WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSRTC ભરૂચ ભરતી 2023, એપ્રેન્ટિસ માટે ભરતી.

GSRTC ભરૂચ ભરતી 2023, એપ્રેન્ટિસ માટે ભરતી.

જીએસઆરટીસી ભરૂચ ભરતી 2023 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે એમ એમ વી ડીઝલ મેકેનિકલ આઈ.ટી.આઈ માં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાતો વાંચી અરજી કરી શકશે

  • જી એસ આર ટી સી ભરૂચ ભરતી 2023
  • પોસ્ટ ટાઈટલ:  જીએસઆરટીસી ભરૂચ ભરતી 2023
  • પોસ્ટ નામ : જીએસઆરટીસી એપ્રેન્ટીસ ભરતી 2023
  • સ્થળ : ભરૂચ ગુજરાત
  • વિભાગ : જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ
  • અરજીનો પ્રકાર : ઓનલાઈન

જીએસઆરટીસી ભરુચ ભરતી 2023

  • જે ઉમેદવારો જીએસઆરટીસી માં એપ્રેન્ટિસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ સારી તક છે આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાતો વાંચો પછી અરજી કરો

જીએસઆરટીસી એપ્રેન્ટીસ માટે ભરતી

  • આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ ,શૈક્ષણિક લાયકાત ,ઉંમર મર્યાદા ,પગાર ધોરણ, અરજી ની ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ 12 પાસ આઈટીઆઈ અન્ય ટ્રેડ

નોંધ અરજી કરતાં પહેલાં ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવી અને ત્યારબાદ જ અરજી કરવી

પગાર ધોરણ

  • સરકારી નિયમ અનુસાર ટાઇપ એન્ડ મહિને મળવાપાત્ર છે

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે નિયમ મુજબ ફેરફાર થઈ શકે

અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG.IN વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી કરવી શકશે તારીખ 27 ફેબ્રુઆરી 2023 થી 10 માર્ચ 2023 સુધી સવારે 11:00 થી 14 કલાક દરમિયાન એસટી વિભાગ કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂમાં અરજી પત્રક મેળવી લેવું તથા ફોર્મ ભરીને તારીખ 13 માર્ચ 2023 સુધીમાં પરત જમા કરવાનું રહેશે

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

જીએસઆરટીસી ભરુચ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ 13 માર્ચ 2023

Leave a Comment

error: Content is protected !!