GPSC દ્વારા નવી ભરતી ની જાહેરાત: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય કર અધિકારી, મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે
જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ આ નવી ભરતી સંપૂર્ણ માહિતી જેમાં પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ પગાર ધોરણ તેમજ અરજી કરવાની અગત્યની તારીખો અને અરજી કરવાની પ્રોસેસ વગેરે તમે આ પોસ્ટ દ્વારા મેળવી શકશો
GPSC Requirements 2023
ભરતી સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | રાજ્ય કર અધિકારી (STO) , મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી(TDO) અને અન્ય |
કુલ ખાલી જગ્યાઓ | 388 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાની તારીખ | 24 ઓગસ્ટ 2023 થી 8 સપ્ટેમ્બર 2023 સુધી |
ઓફિશિયલ વેબસાઈટ | gpsc.gujarat.gov.in |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં દરેક પોસ્ટ વાઇઝ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલ સત્તાવાર જાહેરાત વાંચવી
સિલેક્શન પ્રોસેસ
- ઉમેદવારને પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ નીચે આપેલા લિંકની માધ્યમથી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
- ત્યારબાદ અરજી કરવા માટે ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ નીચે આપવામાં આવેલી છે તેના પર ક્લિક કરો
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની પાસે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરો
- તમારી સામે અરજી ફોર્મમાં ઓપન ના થશે તેમાં જરૂરિયાત મુજબને તમારી દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન ફ્રી ચુકવણી કરો
- ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરી ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ મેળવો
અરજી કરવા માટે અગત્યની તારીખો
ફોર્મ શરૂ તારીખ | 24.08.2023 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 08.09.2023 |
અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |