WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RMC Recruitment 2023

RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ 219  જગ્યાઓ માટે નવી ભરતી જાહેર.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ જગ્યાઓની ખાલી પડી રહેલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે લાયક ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ  https://www.rmc.gov.in/  પરથી 10 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટર લિંક ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી અહીં નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો

તમને આ આર્ટિકલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ભરતી લગત સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમાં તમને ખાલી જગ્યાઓની પોસ્ટ વાઇઝ વિગતવાર માહિતી મળી રહેશે તેમ જ આ ભરતી માટે જરૂરી લાયકાત પગાર ધોરણ અરજી કરવાની ફી અગત્યની તારીખો તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ વાઈઝ સ્ટેપ માહિતી અહીં મૂકવામાં આવેલી છે જે નીચે મુજબ છે

RMC Recruitment 2023 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન માધ્યમ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે 21 ડિસેમ્બર 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈ લોગીન કરી પોતાની અરજી કરવાની રહેશે તેમ જ ઓનલાઇન ફી ભરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફી વગેરે જેવી તમામ માહિતી વાંચવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનની સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચવા માટે ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

અરજી કેવી રીતે કરશો.

  • સૌપ્રથમ નીચે આપેલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો.
  • ત્યારબાદ અરજી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો.
  • અહીં તમારી તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી ફી ચુકવો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!