Central Bank Recruiment 2024: central bank of india દ્વારા ગ્રેજ્યુએટ યુવાનો માટે નોકરીની ખૂબ સારી તક આપવામાં આવી છે. એપ્રેન્ટેસન ની કુલ 3000 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 6 માર્ચ 2024 છે. આ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અરજીની ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. central bank એપ્રેન્ટીસ ભરતીની નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત કરો.
આને પણ વાંચો માત્ર આધાર કાર્ડ દ્વારા કોઈપણ બેંકમાં ₹50,000 સુધીની લોન. જાણો સ્વ નિધિ યોજના વિશે અહીં ક્લિક કરો
Central Bank Recruiment 2024 for Apprentice post
ભરતી સંસ્થા | સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
ખાલી જગ્યા | 3000 |
લાયકાત | ગ્રેજ્યુએટ |
અરજી મોડ | ઓનલાઇન |
છેલ્લી તારીખ તારીખ | 6 માર્ચ 2024 |
વેબસાઈટ | www.centralbankofindia.co.in |
આને પણ વાંચો SBI બેન્ક માં 131 ઓફિસર ની નવી ભરતી જાહેર જાણો આ ભરતીની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
અગત્યની તારીખો
- અરજી શરૂ થયા તારીખ : 21 ફેબ્રુઆરી 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 06 માર્ચ 2024
- પરીક્ષા તારીખ (ઓનલાઇન ) : 10 માર્ચ 2024
ઉમર મર્યાદા
central bank of india ની એપ્રેન્ટિસની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તારીખ 1/4/1996થી 31 માર્ચ 2004 વચ્ચે જન્મ થયેલો હોવા જરૂરી છે. ઉપલી વહી મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
કુલ પોસ્ટ : 3,000
Zone | Region | vacancy |
અમદાવાદ | અમદાવાદ | 48 |
અમદાવાદ | બરોડા | 42 |
અમદાવાદ | ગાંધીનગર | 50 |
અમદાવાદ | જામનગર | 38 |
અમદાવાદ | રાજકોટ | 48 |
અમદાવાદ | સુરત | 44 |
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ખૂબ મોટી નોકરીની આ તક છે, એપ્રેન્ટીસની કુલ 3000 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી હાલ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની જોનવાઈઝ ભરતી ની તમામ માહિતી ઉપર ચાર્ટમાં દર્શાવેલી છે. શૈક્ષણિક લાયકાતની અને અન્ય તમામ માહિતીઓની વિગતવાર સૂચના સત્તાવાર નોટિફિકેશનમાં વાંચવા ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે. સત્તાવારે નોટિફિકેશન અને ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટની ડાયરેક્ટ અહીં નીચે મૂકવામાં આવેલી છે.
આને પણ વાંચો મફત વીજળી યોજના જાહેર, દર મહિને ત્રણ સો યુનિટ મફત વીજળી મળશે જાણવા આ યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?
- લાયક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વની લીંક
ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન : અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી : અહીં ક્લિક કરો
વારંવાર પૂછાતા પ્રશ્નો
Central Bank Recruiment 2024 ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
06 માર્ચ 2024
Central Bank Recruiment 2024 એપ્રેન્ટીસ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે?
3000 જગ્યાઓ પર
Central Bank Recruiment 2024 લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકશે?
લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે
Central Bank Recruiment 2024 ઓનલાઇન પરીક્ષાની તારીખ કઈ છે?
10 માર્ચ 2024.