કિંજલ દવે ગુજરાતી સિંગર: લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચાઓ એ જોર પડ્યું છે કિંજલ દવે આજથી પાંચ વર્ષ પહેલા પવન જોશી નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજના દિવસે મિત્રોને પરિવારોની હાજરીમાં રીંગ સેરેમની ની યોજાઇ હતી.
કિંજલ દવે ની સગાઈ તૂટી
ચાર ચાર બંગડી ગીત થી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે કિંજલ પોતાના મ્યુઝિક આલ્બમને લઈને ચર્ચામાં રહે છે દેખાવમાં સુંદર અને કિંજલના અવાજ પાછળ લાખો લોકો ગાંડા ઘેલા બને છે ત્યારે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી પરંતુ હવે સગાઈ તૂટવાના દુઃખદ સમાચાર ખૂબ જ ઝડપથી રહ્યા છે
જાણો સગાઈ તૂટવાનું કારણ શું?
હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સાંટા પદ્ધતિથી સગાઈ થઈ હતી જેમાં આકાશની કિંજલના ફિયાન્સ પવન જોશીની બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની પણ સગાઈ તૂટી ગઈ છે તૂટી જતા કિંજલ દવે પોતાના ઓફિસીયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે
કિંજલ દવે વિશે
કિંજલ દવે નો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તેના ગરબા, લગ્ન ગીત , લોક ડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો એ તેને ભારે સમસ્ત બનાવી દીધી છે, kinjal dave gujarati singer
હોમ પેજ | અહીં ક્લિક કરો |
રોજ અવનવી અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |