Whatsapp Trick: whatsapp પર એવા અનેક ફીચર્સ છે જેના વિશે યુઝર્સને ખ્યાલ પણ હોતો નથી. તેમાંથી એક ફિચર્સ વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ જે તમારો સમય બચાવશે અને બિનજરૂરી નંબર ને સેવ થી બચાવશે. હકીકતમાં આ ફિચરનો ઉપયોગ તમે કોઈના નંબર સેવ કર્યા વિના ચેટિંગ કરી શકો છો. whatsapp માં કોઈ સાથે ચેટિંગ કરવી હોય તો ખરેખર હાલ મોટાભાગના દરેક લોકો નંબર સેવ કરી રહ્યા છે. નંબર સેવ કરેલ હોય તે જ whatsapp પર દેખાય છે અને તેની સાથે જ whatsapp પર ચેટ કરી શકાય છે. માટે ઘણીવાર એવી સ્થિતિ આપણી સામે ઊભી થતી હોય છે કે આપણે માત્ર એક જ વખત સિંગલ ટાઈમ તેમને whatsapp પર એક મેસેજ કરવાની જરૂર હોય છે. ત્યારે આપણે તેના નંબર પહેલા whatsapp પર સેવ કરી પછી તેમની સાથે ચેટ કરતા હોઈએ છીએ અને પાછળથી તેના નંબરને ડીલીટ કરીએ છીએ. પરંતુ અહીં અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જે ખૂબ અલગ છે અને તમારો સમય બચાવી શકે તેમ છે. જેના વડે તમે કોઈ નંબર સેવ કર્યા વગર પણ whatsapp પર ચેટ કરી શકશો.
PVC આધાર કાર્ડ ઓનલાઇન મેળવવા કરવા માટે અહીં ક્લિક કરો
કઈ રીતે નંબર સેવ કર્યા વિના કરી શકો છો ચેટિંગ.
જો તમે whatsapp પર કોઈ યુઝર નો નંબર સેવ કરવા ઇચ્છતા નથી તો તમારે કેટલાક સરળ સ્ટેપને ફોલો કરવાના રહેશે. અને ત્યારબાદ ગમે તે યુઝર્સ ની સાથે ચેટિંગ કરી શકાય છે અને એ પણ તેના નંબર સેવ કર્યા વિના.
આ ટ્રિકનો કરી શકો છો ઉપયોગ
- સ્માર્ટફોનના કોન્ટેક એપ પર જે યુઝર સાથે વાત કરવા ઈચ્છો છો તેનો નંબર ડાયલ કરવો પડશે
- હવે તે યુઝર ના નંબર ને લોંગ પ્રેસ કરીને કોપી કરો
- ત્યારબાદ whatsapp એપ ઓપન કરો
- હવે મી કોન્ટેક પર જઈ ચેટબોક્સ પર નંબર પેસ્ટ કરો
- ખુદને આ નંબર સેન્ડ કરો
- ખુદને નંબર સેન્ડ કર્યા બાદ નંબર પર સિંગલ ટેપ કરવું પડશે
- હવે પોપ અપ વિન્ડો ઓપન થઈ જશે
- અહીં તમને CHAT કે CALL નો ઓપ્શન દેખાશે
- તમે જરૂરિયાત પ્રમાણે ટેપ કરી શકો છો
- જ્યારે તમે તેમાંથી CHAT ઓપ્શન ટેપ કરો છો ત્યારે સીધા તમે તેના whatsapp પર પહોંચી જશો
- અને આ રીતે તમે તેમની સાથે નંબર સેવ કર્યા વગર સેટ કરી શકો છો.
- છે ને કમાલની ટ્રીક….?
બે લાખનો ફ્રી વીમો આપતી યોજના નુ eshram કાર્ડ કેવી રીતે બનાવવું તેની માહિતી વાંચવાની ક્લિક કરો
બીજી વિનંતી : માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્રો સુધી આ મેસેજ વધુને વધુ આગળ શેર કરજો.
અગત્યની લિંક
અન્ય ઉપયોગી માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |