RTE Admission 2024 સંપૂર્ણ કાર્યક્રમ ડિક્લેર
RTE Admission 2024: દરેક વાલીઓનું સપનું હોય છે કે પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવે અને આગળ વધારે, પરંતુ હાલની મોંઘવારી અને ખાનગી શાળાઓની ખૂબ જ મોંઘી ફી ને કારણે અનેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો પોતાના હોશિયાર બાળકોને પોતાની મનગમતી સ્કૂલમાં ભણાવી શકતા નથી, અને તેઓને તે બાબતનું આખી જિંદગી મનમાં દુઃખ રહી જતું હોય … Read more