તમારા નામ પર કેટલા સીમકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે? જાણો આ સરકારી વેબસાઈટ પરથી.

તમારા નામ પર કેટલા સીમકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે? સીમકાર્ડ એક સંવેદનશીલ પ્રોડક્ટ છે. ઘણા સ્કેમર્સ નકલી દસ્તાવેજો પર સીમકાર્ડ મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ અન્ય વ્યક્તિ તમારા નામ પર સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય અને કોઈની સાથે છેતરપિંડી વગેરે કરે તો તમારે જેલ પણ ભોગવવી પડે. તો તમે કેવી રીતે ચેક કરી … Read more