ISRO IPRC Requirements 2023: ઇસરોમાં 10 પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, સ્નાતક માટે નવી ભરતી જાહેરાત.
ISRO IPRC Requirements 2023: ઇસરોમાં 10 પાસ થી લઇ ગ્રેજ્યુએટ સુધીની તેમજ આઇટીઆઇ અને ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલ છે. ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે. રસ ધરાવતા ઉમેદવારો 24 એપ્રિલ 2023 પહેલા ઈસરોની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે … Read more