GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ ની તારીખ જુઓ
GSEB 12th Result 2023: અગામી મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ આર્ટસ અને કોમર્સ સહિત વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેના પરિણામો પ્રકાશિત કરશે. વિદ્યાર્થીઓ માટે એ નોંધવું જરૂરી છે કે ગુજરાત બોર્ડ 12 મુ વિજ્ઞાન પરિણામ 2023 ગુજરાત બોર્ડ આર્ટસ કોમર્સ પરિણામ 2023 જાહેર કરતાં પહેલાં જાહેર કરવામાં આવશે, તેથી વિદ્યાર્થીઓને … Read more