અનુબંધનમ એપ: તમારા જિલ્લાની નોકરી ની માહિતી મેળવો.

અનુબંધમ એપ: ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રોમાં નવી રોજગારીની તકો ઉભી કરવા માં આવે છે ઘણા યુવાનો વિવિધ ફિલ્ડમાં સારી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય છે પરંતુ નવી ભરતીઓની માહિતી તેમના સુધી ન પહોંચવાને લીધે તેમને લાયકાત મુજબ રોજગારી મળતી નથી અનુબંધમ એપ સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારીની તકો ઉભી કરે જ છે.

અનુબંધમ એપ

પોસ્ટ નામતમારા જિલ્લાની નોકરી ની માહિતી
પોર્ટલ નું નામઅનુબંધમ રોજગાર પોર્ટલ 2022
સંસ્થાનું નામડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનીંગ ગવર્મેન્ટ ઓફ ગુજરાત
પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુંઓનલાઇન રજીસ્ટ્રેશન કોઈપણ જગ્યાએથી
નોકરી નો પ્રકાર (શિક્ષિત અને અશિક્ષિત)એજ્યુકેશન વાઇઝ જોબ
લોન્ચ કર્યા ની તારીખ6 – 8 – 2021

તમારા જિલ્લાની નોકરી ની માહિતી

અનુબંધમ ગુજરાતમાં ગુજરાત એપ્લાયમેન્ટ સર્વિસ સ્ટેશન દ્વારા નોકરી દાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્યુનિકેશન જળવાય તે માટે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ અનુબંધમ પોરટલ બહાર પાડવામાં આવ્યું છે, અનુબંધામ એપ દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે . અનુબંધમ ગુજરાતમાં ગુજરાત એપ્લાયમેન્ટ સર્વિસ સ્ટેશન દ્વારા નોકરી દાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્યુનિકેશન જળવાય તે માટે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ આ પોરટલ બહાર પાડવામાં આવ્યું છે ,

અનુબંધમ પોર્ટલ ના લાભ

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023

તમારા જિલ્લાની નોકરી ની માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેઠળ કાર્યરત ડાયરેક્ટર ઓફ એપ્લાયમેન્ટ એન્ડ ટ્રેનીંગ ડીએટી દ્વારા આ વેબ પોર્ટલનો સંચાલન કરવામાં આવે છે, જેમાં ડી ઇ ટી નું મુખ્ય કાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું છે , તે આઈ.ટી.આઈ અને વિવિધ કેન્દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે, રોજગાર કચેરી રજીસ્ટ્રેશન ઓનલાઈન દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

જિલ્લા વાઇઝ નોકરી ની માહિતી

તમારા જિલ્લાની નોકરી ની માહિતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રોજગાર દિવસના દિવસે અનુબંધમ પોર્ટલ એન્ડ મોબાઇલ એપ્લિકેશન નું લોન્ચિંગ કર્યું હતું , આ પોર્ટલ રોજગાર ઇચ્છુક અને નોકરી દાતાઓનો સારી રીતે સમન્વર્ણ થઇ શકે તેના માટે કરવામાં આવેલું હતું જેના કારણે નોકરી મેળવવા માગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન

અનુબંધમ પોર્ટલ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

 • સૌપ્રથમ ઓફિશિયલ પોર્ટલ ઉપર જવું
 • ત્યારબાદ નોંધણી બટન ઉપર ક્લિક કરો
 • તમને નોકરી શોધનાર વિકલ્પ નોંધણી ટેબ પર પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે તમારે એક ઇમેલ સરનામાની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
 • નેક્સ્ટ બટન દબાવો તે પછી તમને ઉલ્લેખિત સેલફોન નંબર પર એક ઓટીપી પ્રાપ્ત થશે
 • તમે એસએમએસ દ્વારા તમારા મોબાઈલ નંબર પર મેળવેલ otp દાખલ કરો પછી આગળ બટન ઉપર ક્લિક કરો
 • તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમકે પ્રથમ નામ મધ્ય નામ છેલ્લું નામ સરનામું શહેર પીનકોડ નંબર રાજ્ય અને જિલ્લા વગેરે
 • તમે આ તમામ સ્ટેપ અપૂર્ણ કરી લીધા પછી next વિકલ્પ પસંદ કરો
 • રજીસ્ટ્રેશન શિક્ષક વાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે અહીં તમારે એક અનન્ય આઈડી પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર એક અનન્ય આઈડી નંબર લોગીન માટેની વિગતો અને ફોન નંબર
 • તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો
 • એ પછી એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો
 • સબમિટ બટન ઉપર ક્લિક કરો

અનુબંધમ એપ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

તમારા જિલ્લાની નોકરી ની માહિતી અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગીન કરવા માટે નોકરી દાતા અને નોકરી મેળવનાર બંનેને અલગ અલગ ડોક્યુમેન્ટ જોઈએ આ ડોક્યુમેન્ટ ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે જે નીચે મુજબ આપેલા છે આ પ્રમાણપત્ર ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી છે

 • મોબાઈલ નંબર
 • ઇ-મેલ આઇડી
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ પાસપોર્ટ વગેરે કોઈપણ માંથી એક
 • લાયકાતની માર્કશીટ
 • અનુભવ દર્શાવતો પ્રમાણપત્ર

અનુબંધમ મોબાઇલ એપ ડાઉનલોડ સ્ટેપ

 • અનુબંધમ એપ પર ઉમેદવારો કોઈ પણ જગ્યાએથી લોગીન કરી શકે છે
 • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી જોબ સર્ચ કરી શકે છે
 • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી જોબ અપ્લાય કરી શકે છે
 • જોબ મેળવનારા નોકરી માટે અરજી કરેલો હોય તેના માટે ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકાશે
 • રોજગાર ભરતી મેળા વિશેની માહિતી પણ આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાશે
 • અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા જોબ પ્રેફરન્સ આપી શકે છે

અગત્યની લિંક

ઓફિશિયલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
આનુબંધમ રોજગાર પોર્ટલ 2022 અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment