WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એમડીએમ નવસારી રિક્વાયરમેન્ટ 2023,  એમડીએમ નવસારી ભરતી 2023, તમામ માહિતી અહીંથી જુઓ

એમડીએમ નવસારી રિક્વાયરમેન્ટ 2023 એમડીએમ નવસારી ભરતી 2023 મધ્યાન ભોજન યોજના શાખા નવસારી દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત જગ્યા ઓ ભરવા માટે જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી છે માટે

એમ ડી એમ નવસારી રિક્વાયરમેન્ટ 2023

પોસ્ટ નું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એમ ડી એમ તાલુકા સુપરવાઇઝર
કુલ જગ્યાઓ07
સ્થળનવસારી
વિભાગમધ્યાહન ભોજન વિભાગ નવસારી
અરજી પ્રકારઓફલાઈન

એમડીએમ નવસારી ભરતી 2023

નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સાત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટનું નામ કુલ જગ્યાઓ લાયકાત અમારો મર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ mdm સુપરવાઇઝર ની જગ્યાઓ 11 માર્ક્સના કરારના આધારે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે

પોસ્ટ નું નામજગ્યા
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
એમડીએમ તાલુકા સુપરવાઇઝર06

ઉંમર મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને ૫૮ વર્ષથી વધુ નહીં

પગાર ધોરણ

પોસ્ટનું નામમાસિક મહેનતાણું
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂપિયા 10000 ફિક્સ
એમડીએમ તાલુકા સુપરવાઇઝરરૂપિયા 15000 ફિક્સ

તમામ ઉમેદવારોને અરજીનો નમૂનો શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અનુભવ તેમજ અન્ય જરૂરી તમામ વિગતો વેબસાઈટ પર જોવા અથવા નાયબ કલેકટર શ્રી મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન ત્રીજા માળે કાલિયા વાડી નવસારીની કચેરી થી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે

એમડીએમ નવસારી રિક્વાયરમેન્ટ 2023 નમુના મુજબની અરજી કરવાની સમય મર્યાદા તારીખ 27 ફેબ્રુઆરી 2023 થી તારીખ 13 માર્ચ 2023 સાંજે 18 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ થી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદે કલેકટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરીટના અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટર શ્રી મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે

અરજી મોકલવાનું સરનામું

નાયબ કલેકટર શ્રી,

મધ્યાહન ભોજન યોજના,

ત્રીજો માળ,

કલેકટર કચેરી,

જિલ્લા સેવા સદન,

કાલીયા વાડી, નવસારી.

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી ફોર્મડાઉનલોડ કરો
અન્ય માહિતીઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!