WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઓનલાઇન પાનકાર્ડ મેળવો ફક્ત દસ મિનિટમાં

ઓનલાઇન પાનકાર્ડ મેળવો ફક્ત દસ મિનિટમાં : પાનકાર્ડ એ આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે બેન્કથી લઈને ઇન્કમટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડ ફરજિયાત છે પાનકાર્ડ વગર અમુક નાણાકીય વ્યવહારો અટકી જાય છે હાલમાં એક સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડની મદદથી ફક્ત 10 મિનિટમાં જ પાનકાર્ડ ઓનલાઇન કઢાવી શકાય છે

ઓનલાઇન પાનકાર્ડ મેળવો ફક્ત દસ મિનિટમાં

પોસ્ટ પાનકાર્ડ મેળવો દસ મિનિટમાં
ઓર્ગેનાઈઝેશનઇન્કમટેક્સ વિભાગ
પ્રકારદસ્તાવેજ
સુવિધાઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટincometax.gov.in

ઓનલાઇન ઘરે બેઠા મેળવો તમારો પાનકાર્ડ

ઓનલાઇન ઘરે બેઠા મેળવો તમારું પાનકાર્ડ નાણામંત્રી નિર્મલા સીતા રમાણે ગુરૂવાર 28 મે 2020 ના રોજ ઓફિસિયલી રીતે આધાર કાર્ડ આધારિત એ કહેવાય સિંહ સેવા ની શરૂઆત કરી છે આ સેવા સરો થયા પછી હવે પાનકાર્ડ મેળવવું ખૂબ જ સરળ થઈ ગયું છેઅથવા તો ફક્ત એમ કહો કે હવે તમને ફક્ત 10 મિનિટમાં તમારો પાન નંબર આપવામાં આવશે અને તે પણ ઘરે બેઠા ઓનલાઈન આપવામાં આવશે તો ચાલો જાણીએ દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ

ઘરે બેઠા મેળવો તમારો પાનકાર્ડ કેન્દ્રીય બજેટ 2020 માં નાણામંત્રી શ્રી મતિ નિર્મલા સીતા રમાડે ટૂંક સમયમાં તાત્કાલિક અપલાય ફોર પાન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો તમારી પાસે આધાર કાર્ડ છે અને મોબાઈલ નંબર યુનીકા આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ડેટાબેઝમાં નોંધાયેલ છે તો તમે સરળતાથી આ સુવિધા નો લાભ લઈ શકો છો. CBDT દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે આ યોજનાને e pan નામ આપવામાં આવ્યું છે. આ સુવિધા શરૂ થયા પછી હવે તમે કોઈપણ ફી ભર્યા વિના તમારો ઇલેક્ટ્રોનીક પાન નંબર મફતમાં મેળવી શકો છો આવકવેરા વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત પહેલાં 12 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે નાણામંત્રાલયની મંજૂરી પછી તે બધા માટે શરૂ કરવામાં આવી છે

પાનકાર્ડ શું છે

  • પાનકાર્ડ એ આપણો એક અગત્યનો પુરાવો છે જેનો ઉપયોગ આપણે બેંક રિટર્ન ફાઈલ લોન વગેરે સેવાઓ માટે ઉપયોગમાં લઈએ છીએ પાનકાર્ડમાં 10 અંકનો આલ્ફા ન્યુ અમેરિકન નંબર હોય છે જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ થાય છે પાનકાર્ડ ભારતમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ લિમિનેટ કાર્ડ વડે બનાવવામાં આવે છે જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટર ટેક્સીસ ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાંઆવે છે

પાનકાર્ડ મેળવો ફક્ત દસ જ મિનિટમાં

  • ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના નિયમ અનુસાર એક વ્યક્તિ આજીવનમાં એક જ પાનકાર્ડ કઢાવી શકે છે જો વ્યક્તિ પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હશે તો તેને 10,000 સુધીનો દંડ પણ થઈ શકે છે

પાનકાર્ડ નો ઉપયોગ

  • પાનકાર્ડ માં નામ ફોટો અને સહી હોય છે તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે
  • પાનકાર્ડનો મુખ્ય ઉપયોગ આવકવેરો એટલે કે રીટા ને ભરવા માટે થાય છે

અપ્લાય ફોર પાન

  • પાનકાર્ડમાં દર્શાવેલા નંબર તમારા બેન્ક ખાતા સાથે જોડાવામાં આવે છે જેના વડે તમારે તમામ લેવડ-દેવડની નોંધ લઇ શકાય અને કરચોરી અટકાવી શકાય
  • પાનકાર્ડનો ઉપયોગથી તમે અન્ય વ્યવહારો કરી શકો છો જેવા કે નોકરી કરતો વ્યક્તિનો પગાર ₹50,000 થી વધુ હોય તે સમયે પાનકાર્ડ જરૂરી બને છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંકમાં જ જમા કરવાનો હોય છે
  • હાલમાં તમામ બેન્કોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ મંગાવવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50,000 થી વધે તે સમયે કોઈ તકલીફ પણ ન પડે
  • મકાન બનાવવા પ્રોપર્ટી ખરીદવા કે વહેંચતી વખતે પાનકાર્ડ એક અગત્યનો પુરાવા તરીકે ગણવામાં આવે છે
  • બેંકમાં લોન લેતી વખતે પાનકાર્ડ અગત્યનો પ્રોફ તરીકે ઉપયોગમાં લેવાય છે
  • જો તમે એનઆરઆઇ છો તો તમે સરળતાથી પાનકાર્ડ ની મદદ થી પ્રોપર્ટી ખરીદી શકો છો

e PAN card કેવી રીતે બનાવવું

શું તમારી પાસે પાનકાર્ડ નથી અને જો તમને આજે તમારા પાન નંબરની સખત જરૂર છે તો તમારે આના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આ આર્ટિકલમાં અમે તમને માત્ર 10 મિનિટમાં ઓનલાઇન પાનકાર્ડ નંબર કેવી રીતે મેળવવા તેની તમામ માહિતી આપીશું અને અહીંથી તમે પાનકાર્ડની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. તમે તમારા મોબાઇલ ફોન લેપટોપ અથવા કોમ્પ્યુટર ની મદદથી ઘરે બેઠા તમારો કાયમી એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબર મેળવી શકો છો

અગાઉ ફક્ત સરકારી કર્મચારીઓ જ હિન્દીમાં પાનકાર્ડ માટે અરજી કરી શકતા હતા પરંતુ હવે એવું બિલકુલ નથી કોઈ પણ વ્યક્તિ કંપની સંસ્થા વગેરે પાનકાર્ડ માટે અરજી કરી શકે છે

e PAN card માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ incometaxindiaefiling.gov.in
  • હવે ઇન્સ્ટન્ટ એ પણ ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો
  • ગેટ ન્યુ ઈ પાન બટન ઉપર ક્લિક કરો
  • બોક્સ ખુલશે જેમાં 12 નંબરનો આધારકાર્ડ નંબર નાખો અને આપેલ ચેકબોક્સમાં ટીક માર્ક કરી કંટીન્યુ બટન ઉપર ક્લિક કરો
  • ઓટીપી વેલીડેશન બોક્સ ખોલશે જેમાં સુચના વાંચે ટીક માર્ક કરી કંટીન્યુ બટન ઉપર ક્લિક કરો
  • આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે તે લખી ચેકબોક્સમાં ટીક માર્ક કરી કંટીન્યુ બટન ઉપર ક્લિક કરો ઓટીપી માત્ર 15 મિનિટ માટે માન્યા રહેશે
  • તમારી પાસે સાચો ઓટીપી દાખલ કરવા માટે ત્રણ પ્રયાસો છે
  • વેલિડેટ આધાર ડિટેલ બોક્સ ખોલશે જેમાં માહિતી ચેક કરો અને કન્ડિશન સ્વીકારો અને ટિક માર્ક કરી કંટીન્યુ ઉપર ક્લિક કરો
  • સિલેક્ટ એન્ડ અપડેટ પાન ડીટેલ બોક્સ ખોલશે જેમાં સક્સેસ ફૂલી એ પણ નો મેસેજ ડિસ્પ્લે થશે
  • મોબાઈલ પર એસએમએસ પ્યારા માહિતી આપવામાં આવી હશે જે સાચવીને રાખવી

પાનકાર્ડ ઓનલાઈન મેળવવા માટે અહીં ક્લિક કરો

ઇ પાનકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ incometaxindiaefiling.gov.in
  • હવે ઇન્સ્ટન્ટ ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો
  • હવે ચેક સ્ટેટસ ડાઉનલોડ પણ બોક્સમાં કન્ટીન્યુ બટન ઉપર ક્લિક કરો
  • બાર અંક નો આધારકાડ નંબર નાખો અને કંટીન્યુ બટન ઉપર ક્લિક કરો
  • આધારકાર્ડ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે તે લખી ચેકબોક્સમાં ટિક માર્ક કરે કંટીન્યુ બટન ઉપર ક્લિક કરો
  • હાલના પાનકાર્ડ નું સ્ટેટસ દેખાડશે પાનકાર્ડ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો
Apply online ePANClick here
home pageClick here

Leave a Comment