WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઘરે બેઠા અંગ્રેજી શીખો સરળતાથી:

ઘરે બેઠા અંગ્રેજી શીખો સરળતાથી : હાલના ટેકનોલોજી સફર યુગમાં દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ વધુને વધુ કરતા થયા છે , મોબાઇલ ફોન તમને અનેક રીતે ઉપયોગે નિવડે છે તેમાં આપણે આજે જાણીશું તમારા મોબાઇલ ફોન દ્વારા ઘરે બેઠા કેવી રીતે અંગ્રેજી શીખી શકાય. અંગ્રેજી ઘરે બેઠા શીખવા માટે google play store દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન ને તૈયાર કરવામાં આવ્યું છે આ Duolingo મોબાઇલ એપ્લિકેશન તમને ઘરે બેઠા અંગ્રેજી શીખવામાં ખૂબ જ સરળતા અને મદદરૂપ થશે, તો ચાલો જાણીએ આ Duolingo મોબાઇલ એપ્લિકેશન ની ખાસિયતો, એપ્લિકેશનને ઉપયોગ કરવાની રીત, તેમજ ઉપયોગ કરવાની રીત. નાના મોટા દરેક લોકો જે અંગ્રેજી શીખવા માગતા હોવ તે તમામ લોકો માટે આ આર્ટીકલ ખૂબ જ ઉપયોગી છે માટે દરેક લોકોએ આ લેખને અંત સુધી અવશ્ય વાંચવો અને માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

ઘરે બેઠા અંગ્રેજી શીખો સરળતાથી

પોસ્ટ ટાઈટલ ઘરે બેઠા અંગ્રેજી શીખો
કેટેગરી એન્ડ્રોઇડ એપ્લિકેશન
એપ્લિકેશન સોર્સGoogle play store
થયેલ ડાઉનલોડ ની સંખ્યા10 કરોડથી વધુ
મળેલ રેટિંગ4.5
અંગ્રેજી શીખવા માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Duolingo App

ઘરે બેઠા અંગ્રેજી શીખવા માટે સૌથી સક્સેસ મોબાઇલ એપ્લિકેશન એટલે google play store ઉપર રાખવામાં આવેલી ડ્યુઓલિન્ગો એપ. અંગ્રેજી શીખવા માટે આ એપ્લિકેશનને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, અને અંગ્રેજી શીખવવા માટે સૌથી સક્સેસ અને સૌથી સરળ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને કુલ 10 કરોડથી વધુ લોકો પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને તેનો ઉપયોગ કરી રહ્યા છે, અને મજાની વાત એ છે કે તેને કુલ 1 કરોડ 46 લાખ લોકો દ્વારા 4.5 રેટિંગ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન તમારી અંગ્રેજી વાંચન કળાને ચપળ બનાવે છે, અંગ્રેજી શબ્દ ભંડોળમાં વધારો કરે છે, ઉચ્ચાર સુધારવા માટે, અંગ્રેજી વાંચવા માટે તેમજ તમારી બોલવાની પ્રેક્ટિસને વધારવા માટે, સરળતાથી અંગ્રેજી બોલતા શીખવવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. Duolingo મોબાઇલ એપ્લિકેશન વડે તમારા બાળકોને અને તમે પણ તેના ઉપયોગ વડે તમારા અંગ્રેજી જ્ઞાનમાં વધારો કરી શકો છો,

ડ્યુઓલિંગો એપ કેવી રીતે કામ કરે છે?

  • ડ્યુઓલિંગો એપની મદદથી તમે 21 અલગ અલગ ભાષાઓ જેમાં અંગ્રેજી , ફ્રેન્ચ , જર્મન , ઇટાલિયન અને સ્પેનિશ જેવી વિવિધ ભાષાઓમાંથી તમારે જે ભાષા શીખવી હોય તેને તમે પસંદ કરી શકો છો
  • આ એપ્લિકેશન ઉપયોગ કરવા માટે તમારે તેને સૌ પ્રથમ નીચે આપવામાં આવેલ લિંક દ્વારા એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે
  • ત્યારબાદ તમારે જે ભાષા શીખવી હોય તેને પસંદ કરવાની રહેશે
  • એપ્લિકેશન દ્વારા તમેં ડેઇલી કેટલો સમય ભાષા શીખવા માંગો છો તે પૂછવામાં આવશે
  • તમારા દ્વારા પસંદ કરાયેલ ભાષા ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તમને પરીક્ષણમાં લઈ જશે
  • હવે તમારા દ્વારા પસંદ કરાયેલ ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછશે
  • પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ તમારી પ્રોફાઈલ બનાવવા ની થશે
  • તમારા દ્વારા બનવવામાં આવેલ તમારી પ્રોફાઈલમાં તમે તમે દૈનિક કરવામાં આવેલ પ્રેક્ટિસને સેવ કરી શકશો
  • પ્રોફાઈલ બની ગયા બાદ તમને હોમપેજ પર બધા પાઠ જોઈ શકો છો , અહીં તમે તમારા બધા પાઠ ની પ્રગતિ જોઈ શકશો, તે દરેક પાઠ પૂરો થવા પર તમને થોડો ડાયમંડ આપે છે

ડ્યુઓલિંગો એપ ડાઉનલોડ લિંક

ડ્યુઓલિંગો એપ ડાઉનલોડઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
💥 ડેઇલી અપડેટ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

ફ્રી માં ઘરે બેઠા તમારા સમયને અનુરૂપ સારી રીતે અંગ્રેજી બોલવામાં સુધારો કરવા માટે તેમજ અંગ્રેજી બોલતા શીખવા માટે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો, આજે વિશ્વભરના અંદાજે 120 મિલિયન થી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે , આટલી મોટી સંખ્યામાં ડાઉનલોડ સાથે આ એપ્લિકેશનને 4.5 રેટિંગ આપવામાં આવ્યું છે, આ એપ્લિકેશનમાં આપવામાં આવેલા લેસન એ ખૂબ જ સરળ અને અંગ્રેજી શીખવા માટે સૌથી બેસ્ટ રસ્તો રહેશે, જો તમે અંગ્રેજી શીખવા માગતા હો તો આજે જ આ એપ્લિકેશનને તમે પણ ડાઉનલોડ કરો અને તમારા બાળકોને પણ આ એપ્લિકેશન દ્વારા અંગ્રેજી માં થતા શીખવો. એપ્લિકેશન ડાઉનલોડ કરવી બિલકુલ ફ્રી છે કોઈપણ જાતનો ચાર્જ નથી.

Leave a Comment