WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 તમામ માહિતી જાણી લો

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતી 2023 સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ પોસ્ટની જગ્યા ખાલી છે પોસ્ટની જગ્યાઓ પર ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતી માટે 15 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે વિવિધ મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 147 જગ્યાઓ ભરવામાં આવશે
  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023
  • સંસ્થા નું નામ- સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
  • પોસ્ટર નું નામ- વિવિધ
  • ખાલી જગ્યાઓ-147
  • નોકરીનું સ્થળ- સમગ્ર ભારત
  • અરજી કરવાની છેલ્લી તારીખ -15 માર્ચ 2023
  • ઓફિસિયલ વેબસાઈટ-centralbankofindia.co.in

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી 2023

  • ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ઓનલાઇન અરજી ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 15 છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 ની પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટેની આ ભરતી ડ્રાઇવર કુલ 147 જગ્યા ઉપર ભરતી કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર સૂચના ચકાસી શકે છે
  • ખાલી જગ્યા ની વિગતો
  • CM – IT (ટેક્નિકલ) 13
  • SM – IT (ટેક્નિકલ) 36
  • મેન – IT (ટેક્નિકલ) 75
  • AM – IT (ટેક્નિકલ) 12
  • CM ( ફંકશનલ) 05
  • SM ( ફંકશનલ) 06

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન લેખિત કસોટી કોડિંગ કસોટી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અથવા બેંક થકી નક્કી કરવામાં આવેલી અન્ય કોઈપણ પદ્ધતિનો સમાવેશ થઈ શકે છે શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને પછીથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે

અરજી ફી

  • અડધી થી રૂપિયા 1000 પ્લસ 18% જીએસટી છે જ્યારે એસસી એસટીપીડબલ્યુડી અને મહિલા ઉમેદવારોને અરજીપીની ચુકવણી માંથી મુક્તિ આપવામાં આવી છે જે દરેક ઉમેદવારોએ ધ્યાને લેવું

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?

15 માર્ચ 2023

Leave a Comment