WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023: ઓનલાઇન અરજી કરો.

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023: મહેસાણા જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે. મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023 વિષે જરૂરી તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે, તો આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો અને નોકરીની જરૂરિયાતવાળા તમામ મિત્રો સુધી આ પોસ્ટ શેર કરજો.

મહેસાણા જિલ્લા પંચાયત ભરતી 2023

સંસ્થાનું નામ મહેસાણા જિલ્લા આરોગ્ય સંસ્થા
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળ મહેસાણા
નોટિફિકેશનની તારીખ7 એપ્રિલ 2023
ઓનલાઇન ફોર્મ શરૂ થયા તારીખ7 એપ્રિલ 2023
અરજી કરવાની અંતિમ તારીખ13 એપ્રિલ 2023
ઓફિસિયલ વેબસાઈટClick Here

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી મહેસાણા દ્વારા મીડ વાઇફરી મેડિકલ ઓફિસર મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટ એકાઉન્ટ તથા સોશિયલ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

કુલ ખાલી જગ્યાઓ

જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં મીડવાઈફરી ની 08 જગ્યા, મેડીકલ ઓફિસરની 13 જગ્યા, મલ્ટી પર્પલ હેલ્થ વર્કરની 12 જગ્યા, ફાર્માસિસ્ટની 01, એકાઉન્ટની 01, તથા સોશિયલ વર્કરની 01 જગ્યા ખાલી છે. આમ આરોગ્ય વિભાગ મહેસાણામાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પંચાયત મહેસાણા ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે ઓફિસિયલ નોટિફિકેશન ને જરૂરથી વાંચવું… ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલી છે

પગાર ધોરણ

આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન થયા બાદ નીચે જણાવ્યા મુજબનો મંથલી પગાર ચૂકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગાર ધોરણ
મીડ વાઇફરી30,000
મેડિકલ ઓફિસર70,000
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર13,000
ફાર્માસિસ્ટ13,000
એકાઉન્ટન્ટ13,000
સોશિયલ વર્કર15,000

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે લાયક ઉમેદવારે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે ટેબલમાં આપવામાં આવેલી છે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો પ્રોસેસ

મહેસાણા આરોગ્ય પંચાયતની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે

  • સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જાઓ
  • હવે તેમાં કરંટ ઓપનિંગ સેક્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
  • આઈડી પાસવર્ડની મદદથી લોગીન થાઓ
  • તમે જે પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છો છો તેના પર apply now બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ઉપરોક્ત જણાવ્યા મુજબના પગલાં અનુસરવાથી તમારો ઓનલાઈન ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે હવે આ ફોર્મની પ્રિન્ટ ભવિષ્યના ઉપયોગ માટે મેળવી લો

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિસિયલ નોટિફિકેશન pdf અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લીંકઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment