WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RTE એડમિશન 2024 જાહેર

RTE Documents list: ધોરણ 1માં ખાનગી શાળામાં ફ્રી પ્રવેશ માટે આરટીઇ અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે, આરટીઇ ના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેનું સંપૂર્ણ લિસ્ટ અહીં કેટેગરી વાઇસ મૂકવામાં આવેલું છે દરેક કેટેગરી વાઈટ અલગ અલગ લિસ્ટની જરૂર હોય છે જે સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

RTE Documents list: RTE એડમિશન ડોક્યુમેન્ટ લિસ્ટ

ક્રમ કેટેગરીRTE ડોક્યુમેન્ટ લિસ્ટ ની યાદી
1 અનાથ બાળક1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નું પ્રમાણપત્ર
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
2 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નું પ્રમાણપત્ર
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
3 બાલ ગૃહના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} ચાઈલ્ડ વેલ્ફેર કમિટી નું પ્રમાણપત્ર
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
4 બાળ મજુર / સ્થળાંતરિત મજૂરના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારી નું પ્રમાણપત્ર
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
5 મંદ બુદ્ધિ /સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો / ખાસ જરૂરિયાતવાળા બાળકો / શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગધારા 2016 ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (૪૦ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતું)
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
6ART એન્ટી રેટ્રો વાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
7 ફરજ દરમિયાન શહિદ થયેલ લશ્કરી/ અર્ધ લશ્કરી / પોલીસ દળના જવાનોના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારીનો દાખલો
4} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
8 જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી માટે1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} સક્ષમ અધિકારી નો એકમાત્ર દીકરી હોવાનો દાખલો
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
10 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (એસસી,એસટી,એસઈબીસી,જનરલ તથા અન્ય) ના બીપીએલ કુટુંબના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} જાતિનો દાખલો લાગુ પડતો હોય ત્યાં
4} બીપીએલ યાદી નંબર વાળુ પ્રમાણપત્ર (બીપીએલ રાશન કાર્ડ માન્ય નથી)
5} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
6} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
11 અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) 11 કેટેગરીના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} જાતિ નો દાખલો
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
12 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/ અન્ય પછાત 12 વર્ગ/ વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો (NTDNT માં NO કરે તો)1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} જાતિનો દાખલો
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
13 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/ અન્ય પછાત 13 વર્ગ /વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો (NTDNT માં YES કરે તો)1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} NTDNT હોવા અંગેનો દાખલો વિચરતી વિમુક્તિ જાતિનો દાખલો
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો
14 જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો1} જન્મનું પ્રમાણપત્ર
2} રહેઠાણનો પુરાવો
3} આવકનો દાખલો
4} આવકનો દાખલો ( તારીખ 1.4.2020 કે તે પછીનો)
5} પાનકાર્ડ જો હોય તો
6} છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
7} સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે)
8} પાસપોર્ટ સાઇઝ નો ફોટો
9} માતા-પિતા /વાલીની સહી નો નમુનો

ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે અગત્યની સૂચના

  • ઓરીજનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે
  • ઝાંખા ઝેરોક્ષ કોપી અને ના વાંચી શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોરમાં રિજેક્ટ થશે
  • JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે
  • ડોક્યુમેન્ટ 450 kb થી ઓછી થાય રાખી અપલોડ કરવાના રહેશે
  • રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર (રજીસ્ટર્ડ) હોય તો એક કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઈઝ 5 mb થી નાની રાખવી
  • પાનકાર્ડ ન ધરાવતા / પાનકાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું 6 નિયત નમૂનાનું સેલ્ફ ડેકલેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે (નમૂનો વેબસાઈટના હોમપેજ પરથી મેળવી લેવો)
  • ઇન્કમટેક્સ ભરતા હોવાના કિસ્સામાં છેલ્લા વર્ષનો ઇન્કમટેક્સ રિટર્ન ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.

RTE Admission form માટે જરૂરી લિંક

RTE Admission official websiteઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ અહીં ક્લિક કરો
ફોર્મ મા સાથે જોડવાના ડોક્યુમેન્ટ લિસ્ટ અહીં ક્લિક કરો
એડમિશન પ્રોસેસ વિગતવાર માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment