WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

Gujarat GDS Bharti 2023 : ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ ઉપર ભરતી જાહેર

ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા ઓફિસિયલ વેબસાઈટ પર નવી સૂચનામાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે બમ્પર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો 11 જૂન 2023 અથવા તે પહેલા ઓફિસિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in પર નિયત ફોર્મેટ મુજબ આ ભરતી માટે અરજી કરી શકે છે.

સરકારી નોકરીની શોધ કરતા યુવાનો માટે પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક છે, ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રામીણ ડાક સેવક પર ખાલી પડેલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે, ભારતના વિવિધ સ્થળોએ લગભગ 12,828 ખાલી જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને નિમણૂક કરવામાં આવશે, જેમાં ગુજરાતની કુલ 110 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Gujarat GDS Bharti 2023

ભરતી સંસ્થા ગુજરાત પોસ્ટલ સર્કલ
જાહેરાત નંબર17-31/2023-GDS
નોકરીનું નામ ગ્રામીણ ડાક સેવક
કુલ જગ્યાઓ12828
ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ22/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ11/06/2023
ઓફિસિયલ વેબસાઈટClick Here

ઓનલાઇન અરજી 11 જૂન સુધી કરી શકાશે

પોસ્ટ વિભાગની આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી 11 જૂન સુધી કરી શકશે, ઉમેદવારોએ અરજી ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. પોસ્ટ વિભાગ, સંદેશા વ્યવહાર મંત્રાલય, ભારત સરકારે 22 મે 2023 ના રોજ દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસો અને અન્ય પોસ્ટ ઓફિસોમાં ગ્રામીણ ડાક સેવક ની ભરતી માટે એક જાહેરાત બહાર પાડી છે, જેમાં ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તરફથી કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સત્તાવાર ભરતી પોર્ટલ પર જઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે, જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023 નક્કી કરવામાં આવેલી છે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની ઓફિશિયલ લિંક ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો

પરીક્ષા વગર આ ભરતીમાં આ રીતે પસંદગી થશે

પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. દેશભરના પોસ્ટ વિભાગના વિવિધ વર્તુળો અનુસાર ઉમેદવારોના 10 માં ગુણના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે, આ મેરિટ લિસ્ટ અનુસાર ઉમેદવારોને સંબંધિત પોસ્ટલ સર્કલ દ્વારા નિર્ધારીત સમય પત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે આમંત્રિત કરવામાં આવશે.

ઉમર મર્યાદા

18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ, ભારત પ્રકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે

જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાત પોસ્ટ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે આ મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે

  1. 10માં ધોરણની માર્કશીટ
  2. જન્મ તારીખ નું પ્રમાણપત્ર
  3. કમ્પ્યુટર પ્રમાણપત્ર
  4. જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
  5. શારીરિક વિકલાંગતા નું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
  6. અરજદારના ફોટોગ્રાફની સ્કેન કોપી
  7. સહીની સ્કેન કોપી

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  1. ઓફિસીયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in પર જાઓ
  2. “જાહેરાત ડાઉનલોડ કરો” પર ક્લિક કરો
  3. સુચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો
  4. ઓનલાઇન નોંધણી કરી લોગીન દ્વારા અરજી કરવાની રહેશે
  5. ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે
  6. તમારો ફોટોગ્રાફ અને સહીની સ્કેન કરેલી કોપી અપલોડ કરો
  7. ઓનલાઇન પેમેન્ટ કરો
  8. ભરેલ અરજી ફોર્મ ને સબમેતા કરતા પહેલા ફોર્મ માં ફેરફાર કરવાની તક આપવામાં આવશે
  9. તમારે અરજી ફોર્મ માં ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી
  10. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો તમારું ફોર્મ ઓનલાઈન સબમીટ થઈ જશે
  11. અંતે તમારી નોંધણી સ્લીપ જનરેટ કરો અને પ્રિન્ટ કાઢો

ગુજરાત GDS ભરતી ની જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
કુલ જગ્યા નોટિફિકેશન વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment