WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC Requirements 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી જાહેરાત, જાણો માહિતી

GPSC Requirements 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવેલી છે રસ ધરાવતા લાયક ઉમેદવારો સમય મર્યાદા અંદર જીપીએસસીની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે જીપીએસસી ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખો પગાર ધોરણ શૈક્ષણિકલાયકાત વયમર્યાદા વિવિધ જગ્યાઓની વિગતવાર માહિતી સિલેક્શન પ્રોસેસ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી

GPSC Requirements 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટ નું નામઅલગ અલગ
નોકરી નું સ્થળગુજરાત
કુલ ખાલી જગ્યાઓ47
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની શરૂઆત ની તારીખ15/05/2023
અરજી કરવાની અંતિમ તારીખ31/05/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

અગત્યની તારીખો

નોટિફિકેશન જાહેર થયા તારીખ 12 મેં 2023
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ15 મેં 2023
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ31 મએ 2023

પોસ્ટની વિગતવાર માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નીચે મુજબની પોસ્ટ વાઇઝ કુલ ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે

  • અધિક્ષક 04
  • નાયબ બાગાયત નિયામક 06
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી 07
  • ટેકનિકલ ઓફિસર 01
  • ઈ એન ટી સર્જન. 15
  • નાયબ નિયામક હોમિયોપોથી 01
  • ભૂસ્તર શાસ્ત્રી 02
  • ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર 05
  • કાયદા અધિકક્ષક 03
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય 03

શૈક્ષણિક લાયકાત

જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી વાંચી શકો છો

પગાર ધોરણ

જીપીએસસીની આ ભરતી માં ઉમેદવારનો સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવેલી નથી પરંતુ આ ભરતી વર્ગ એક અને વર્ગ-૨ ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સરકારશ્રીના નિયમમાં મુજબ ક્લાસ વન અને ક્લાસ 2 મુજબ સારા પગાર મળવા પાત્ર થશે અને સાથે અન્ય સરકારી લાભ પણ મળવા પાત્ર રહેશે.

સિલેક્શન પ્રોસેસ

મિત્રો આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અર્ધી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોય માટે જીપીએસસીની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ અને તેના ઉપર કરંટ જોબ ના સેક્શન પર ક્લિક કરો
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ apply now બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ભરો
  • સંપૂર્ણ માહિતી વ્યવસ્થિત ચકાસી ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે

ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ અને અરજી કરવાની ઓફિશિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે

અગત્યની લીંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લીંક અહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment